જોબ / ભારોભાર બેરોજગારી વચ્ચે EPFOનો દાવો, 'દર મહીને 5 લાખથી વધુ મળે છે નોકરી', પરંતુ 2020માં...

epfo claims more than 62 lakh jobs created till november in fy20

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ રોજગારને લઇને એક નવો ડેટા જાહેર કર્યો છે. ઇપીએફઓનો દાવો છે કે, દર મહીને 5.14 લાખ લોકોને નોકરી મળી રહી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં નવેમ્બર મહીના સુધી 62.38 લાખ લોકોને ઔપચારિક ક્ષેત્રમાં નોકરી મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ