બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / EPFO Application time extended for getting higher pension

કામની ખબર / હવે લેજો રાહતનો શ્વાસ, EPFOએ વધારે પેન્શન માટે અરજી કરવાની ડેડલાઈન વધારી, જાણો ક્યાં સુધી

Dinesh

Last Updated: 11:15 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFOએ મંગળવાર સાંજે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં ત્રીજી મેના રોજ સમયમર્યાદા પૂરા થવા મામલે સમય વધારો કરી 26 જૂન 2023 સુધી લંબાવ્યો છે.

  • હાયર પેન્શન મેળવવા માટે અરજીના સમયમાં વધારો કરાયો
  • 26 જૂન સુધી પેન્શન મેળવવા ઓનલાઈન અરજીઓ કરી શકાશે
  • ત્રીજી મેના રોજ સમય મર્યાદા પૂર્ણ થતા સમયમાં વધારો કરાયો


કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ હાયર પેન્શન મેળવવા માટે અરજી કરવા માટેના સમયમાં વધારે કર્યો છે જેની ડેડલાઈન 23 જૂન સુધી કરાઈ છે. EPFOએ મંગળવાર સાંજે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં ત્રીજી મેના રોજ સમયમર્યાદા પૂરા થવા મામલે સમય વધારો કરી 26 જૂન 2023 સુધી લંબાવ્યું છે. હવે કર્માચારીઓ 26 જૂન સુધી પેન્શન મેળવવા ઓનલાઈન અરજીઓ કરી શકાશે. 

26 જૂન 2023 સુધી અરજી કરી શકાશે
તમને જણાવી દઈએ કે, EPFOએ ઉચ્ચતમ ન્યાયલયના 4 નવેમ્બર 2022ના રોજ પેન્શન સંબંધી નિર્ણય અંગે અમલ કરતા ખાતાધારકો અને સેવાનિવૃત થયેલા કર્મચારીને 3 મે સુધી ઓનલાઈન અરજીઓ કરવા માટે જણાવાયું હતું. જે નિર્ણય અંગે કોર્ટે કહ્યું હતું કે, EPFOએ તેના હયાત અને પૂર્વ ખાતાધારકોને અધિક પેન્શનો વિકલ્પ આપવો જોઈએ. 

EPS higher pension epfo clarifies how much you need to pay

પેન્શન ધારકોને અરજી કરવા માટે પુરતો સમય મળી રહશે
જેને ધ્યાને લેતા કેટલીક વ્યવસ્થા અને શર્તો પણ રાખવામાં આવી હતી. વધુમાં તમને જણાવી દઈએ કે, આ મામલે કર્મચારી સંગઠનો અને પ્રતિનિધીઓએ EPFOને સમય વધારવાની માંગ પણ કરી હતી. જે તમામ બાબત જોતા અધિક પેન્શન માટે ઓનલાઈન અરજીઓ માટે સમય મર્યાદા વધારી 26 જૂન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. EPFOએ કહ્યું કે,  કર્મચારી, ખાતાધારકો અને સંગઠનો દ્વારા આવેલી માંગ પર વિધિવત રીતે વિચાર કર્યા બાદ સમય મર્યાદા વધારવામાં આવી છે. જેનાથી ખાતાધરકો અને પેન્શન ધારકોને અરજી કરવા માટે પુરતો સમય મળી રહશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ