તમારા કામનું / ALERT! PF અકાઉન્ટ હોય તો ખાસ વાંચો, 31 ડિસેમ્બર સુધી પતાવી લેજો આ કામ, નહીંતર પસ્તાશો 

 epfo alert all pf account holders must add nominee before 31 december here is how

EPFO એ તમામ PF ખાતાધારકો માટે તેમના ખાતામાં નોમિની ઉમેરવાનું ફરજિયાત બનાવ્યું છે. નોમિની ઉમેરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2021 નક્કી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ