તમારા કામનું / EPFO શરૂ કરવા જઈ રહ્યું નવી સર્વિસ, બસ 1 દિવસમાં ખાતામાં ક્રેડિટ થશે વિડ્રોલના પૈસા, જાણો પ્રોસેસ

epfo advance withdrawal in one day as for epf cash withdrawal new framework is in process

EPFO પૈસા ઉપાડવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા જઈ રહ્યું છે. EPFO 24 કલાકમાં ક્લેમ સેટલમેન્ટનું કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, EPFOએ તેનું માળખું તૈયાર કરી લીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ