નિવૃત્તિ / ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, વર્લ્ડકપ બાદ લોકો માટે બની ગયા હતા 'હીરો'

eoin morgan full statement on his international retirement

ઈંગ્લેન્ડના 2019 વિશ્વ કપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગને મંગળવારે તાત્કાલિક પ્રભાવથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ નિર્ણય લેવો તેમના માટે કપરો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ