મુલાકાત / જમ્મૂ કાશ્મીરથી 370 હટાવાયા બાદ શ્રીનગર પહોંચ્યા 16 દેશોના રાજદ્વારી, ટોચના અધિકારીઓએ કર્યું સ્વાગત

envoys from 16 countries including us to visit jammu and kashmir today eu will visit later

જમ્મૂ-કાશ્મીરથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લીધા બાદ ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ અને આઇ જસ્ટર સહિત 16 દેશોના રાજદ્વારી વર્તમાન સ્થિતિને જાણવા ગુરુવારે શ્રીનગર પહોંચ્યા. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હીમાં રહેતા આ રાજદ્વારી વિશેષ વિમાનમાં શ્રીનગરના ટેકનિકી હવાઇ-એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં નવગઠિત કેન્દ્ર શાષિત પ્રદેશના ટોચના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. તેઓ આજે નવગઠિત કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની જમ્મૂમાં જશે અને રાત્રે ત્યાં જ રોકાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ