ખાસ વાંચો / ગજબનો નિર્ણય! 100 વખત કોવિડ ટેસ્ટ કરાવનાર ભારતીયને આ દેશમાં રિપોર્ટ વગર મળશે એન્ટ્રી

Entry without report to tester 100 times in Abu Dhabi

જે ભારતીય લોકોને અબુધાબીમાં કામ અર્થે જવું પડે છે તે લોકો માટે હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા જો હવે કોઈ પણ વ્યક્તિએ 100 વખત ટેસ્ટ કરાવ્યો હશે તો તેણે હવે ટેસ્ટ કરાવો નહી પડે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ