સાવચેતી / પાણી પહેલા પાળ: ગુજરાતના આ શહેરમાં જતા પહેલા કરાવવો પડશે RT-PCR, મનપાનો નિર્ણય

Entry will be available in Surat city only if RT-PCR test has been done

સુરત મનપા દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા શહેરમાંથી આવતા અને જતા લોકોએ RTPCR ટેસ્ટ ફરજિયાત કરવાવો પડશે. જેમા વેક્સિન લીધી હશે તેમણે પણ ટેસ્ટ કરવાવો પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ