ઓમિક્રોન / આ ન્હોતું થવા જેવુ! ભારતમાં સ્ટેલ્થ ઓમિક્રોનની એન્ટ્રી,આ શહેરમાં 6 બાળકો સહિત 12 દર્દીઓમાં જોવા મળ્યો

Entry of two new sub variants of Omicron in India

ઈન્દોરમાં ઓમિક્રોનના બે નવા સબ વેરિએંટ BA.1 અને BA.2 ની એન્ટ્રી થઈ છે. આ સબ વેરિએંટને સૌથી ઘાતક માનવામાં આવી રહ્યા છે કારણકે દર્દીના ફેફસાને આ વેરિએંટ 40 ટકા સુધી નુકશાન પહોચાડે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ