બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:04 AM, 7 October 2024
સલમાનખાના ટીવી શો બિગ બોસ 18ની આજે શરૂઆત થઇ છે.. કલર્સ અને જિયો સિનેમા પર આવતા આ શોમાં અનેક જાણીતી હસ્તીઓ શામેલ થઇ છે. ચાલો જોઇએ બિગબોસના કેટલાક કલાકારોની એન્ટ્રી કેટલી ધમાકેદાર રહી
ADVERTISEMENT
શહજાદાની ધમાકેદાર એન્ટ્રી
શહેઝાદા ધામી લોકપ્રિય સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માંથી બહાર કરવામાં આવતા સમાચારમાં હતો. શેહઝાદાએ સલમાન ખાનને કહ્યું સાચું કારણ. 150 લોકોની સામે અપમાનિત કર્યા બાદ અભિનેતાને શોમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. અભિનેતાએ જણાવ્યું કે નિર્માતાએ તેને નાની ભૂલ માટે ઠપકો આપ્યો હતો.
ADVERTISEMENT
અવિનાશની એન્ટ્રી
અવિનાશે પણ શાહજાદાની જેમ ધમાકેદાર એન્ટ્રી કરી તેણે શહજાદાને કહ્યું આપણે સેમ એઝના છે.. મેં પણ એ જ કંપની સાથે કામ કર્યુ છે પરંતુ તે આટલી અનપ્રોફેશનલ નથી.. તારી સાઇડથી પણ કંઇક ભૂલ થઇ હશે.
શિલ્પા શિરોડકર
ગોવિંદા અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકેલી શિલ્પા શિરોડકરે પણ બિગ બોસમાં ધમાકેધાર એન્ટ્રી કરી. એક સમયે આ એકટ્રેસ ફિલ્મોમાંથી અચાનક ગાયબ થઇ ગઇ હતી.
શ્રૃતિકા અર્જુનરાજ
સાઉથની ફિલ્મોની એકટ્રેસ શ્રૃતિકા અર્જુન રાજ પણ બિગબોસમાં દર્શકોનું ધ્યાન આકર્ષિત કરશે.. પોતાના ક્યૂટ અંદાજથી તેણે સલમાન ખાનને ઇમ્પ્રેસ કર્યા હતા.
નાયરા બેનર્જી
ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ નાયરા બેનર્જી પોતાના સ્ટ્રોંગ પર્સનાલિટી માટે જાણીતી છે. .આવતાજ તેણે કહ્યું કે તે ઘરમાં દોસ્ત બનાવશે.
હેમા શર્મા
દબંગ-3 અને યમલા પગલા દિવાના જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી હેમા શર્માએ પણ બિગબોસમાં એન્ટ્રી લીધી છે. તેણે કહ્યું તે પ્રેમના મામલામાં ખુબજ કમનસીબ છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT