સ્પષ્ટતા / બેંક તરફથી સર્વિસ ચાર્જ વધારવાના મુદ્દે પર કેન્દ્ર સરકાર આક્રમક, કહ્યું કોઈ બેંક નહીં લે ચાર્જ, જાણો સમગ્ર મામલો

entre on service charges implemented by banks said no bank will take service charge

કેટલીક સરકારી બેંકો તરફથી બેન્કિંગ સુવિધાઓ માટે સેવા ચાર્જ વધારવાની અટકણો પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. નાણા મંત્રાલયે કેટલાક તથ્ય લોકોની સામે રાખ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું કે 60 કરોડથી વધારે સેવિંગ બેંક ડિપોજિટ અથવા પ્રાથમિક બચત ખાતા પર કોઈ પણ પ્રકારના ચાર્જ નહીં લગાવવામાં આવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ