મતદાન પર્વ / ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે ઉત્સાહ, આ જિલ્લામાં 107 વર્ષના દાદીએ કર્યું મતદાન

Enthusiasm in local body elections in Gujarat, 107 year old grandmother cast her vote in this district

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં મતદાન મથક પર 107 વર્ષીય કડવીબેન મકવાણાએ મત આપી લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો હતો.

બ્રેકિંગ ન્યૂઝ