ઘણી ટીવી અભિનેત્રીઓ અવારનવાર તેમના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. (Photo Courtesy: Tina Datta Instagram)
આ તસવીર શેર કરો
2/12
2. સિઝલિંગ ફોટોઝ શેર કર્યા
હવે નાના પડદાની અભિનેત્રી ટીના દત્તાએ તેના અત્યંત સિઝલિંગ ફોટોઝ શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. (Photo Courtesy: Tina Datta Instagram)
આ તસવીર શેર કરો
3/12
3. બ્લેક સ્વિમસૂટમાં ફોટોશૂટ
ટીના દત્તાએ માલદીવની આ તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક સ્વિમસૂટ પહેરીને દરિયામાં ફોટોશૂટ કરાવી રહી છે. ટીના દત્તાની દરેક તસવીર ચાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. (Photo Courtesy: Tina Datta Instagram)
આ તસવીર શેર કરો
4/12
4. ગ્લેમરસ અવતાર
ટીવી સિરિયલમાં સંસ્કારી વહુની ભૂમિકા ભજવનાર ટીના દત્તાએ પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો છે. (Photo Courtesy: Tina Datta Instagram)
આ તસવીર શેર કરો
5/12
5. ટીના દત્તાએ શેર કરી તસવીરો
ટીવી એક્ટ્રેસ ટીના દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ટીના દત્તા અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. (Photo Courtesy: Tina Datta Instagram)
આ તસવીર શેર કરો
6/12
6. પહેર્યો બ્લેક સ્વિમસૂટ
ટીના દત્તાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ટીના દત્તા બ્લેક સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. (Photo Courtesy: Tina Datta Instagram)
આ તસવીર શેર કરો
7/12
7. માલદીવમાં કર્યું વેકેશન
ટીના દત્તાએ માલદીવ વેકેશનની આ તસવીરો શેર કરી છે. ટીના દત્તાએ દરિયા કિનારે રેતીમાં આડા પાડીને ઘણા સિઝલિંગ પોઝ આપ્યા છે. (Photo Courtesy: Tina Datta Instagram)
આ તસવીર શેર કરો
8/12
8. ચાહકોએ કર્યા વખાણ
ટીના દત્તાનો અત્યંત બોલ્ડ અંદાજ જોઇને તેના તમામ ચાહકોના ધબકારા વધી ગયા છે. ટીના દત્તા અવારનવાર આવી તસવીરો શેર કરતી રહે છે. (Photo Courtesy: Tina Datta Instagram)
આ તસવીર શેર કરો
9/12
9. કેટલાક લોકોને પસંદ ન આવી ટીના દત્તાની સ્ટાઈલ
ટીના દત્તાની આ તસવીરોને તેના ફેન્સ લાઈક અને રિએક્શન આપી રહ્યા છે. જયારે ઘણા લોકો ટીના દત્તા વિશે કહે છે કે તેમને તેનો આ અંદાજ પસંદ ન આવ્યો. (Photo Courtesy: Tina Datta Instagram)
આ તસવીર શેર કરો
10/12
10. 'ઉતરન'થી મળી લોકપ્રિયતા
ટીના દત્તાએ ટીવી સીરિયલ 'ઉતરન'થી નામ કમાયું હતું. આ સીરિયલથી ટીના દત્તાને દરેક ઘરમાં ઘણી લોકપ્રિયતા મળી છે. (Photo Courtesy: Tina Datta Instagram)
આ તસવીર શેર કરો
11/12
11. ટીના દત્તાએ ભજવી હતી સંસ્કારી વહુની ભૂમિકા
ટીના દત્તાની સંસ્કારી પુત્રવધૂની સ્ટાઈલ જોનારા ચાહકોને તેના લેટેસ્ટ ફોટા પસંદ આવ્યા નથી. ટીના દત્તાનો આવો અવતાર જોઈને ચાહકો નિરાશ થઈ ગયા છે. (Photo Courtesy: Tina Datta Instagram)
આ તસવીર શેર કરો
12/12
12. ટીના દત્તાનું કરિયર
ટીના દત્તાના કરિયરની વાત કરીએ તો ટીવી સિરિયલો સિવાય તેણે રિયાલિટી શો અને ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. (Photo Courtesy: Tina Datta Instagram)
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Tina Datta
Tina Datta Swimsuit Photos
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.