બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / TMKOCના આ એક્ટર્સની કમાણી છે લાખો રુપિયા, જાણો કોણ કેટલી લે છે ફી?

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / TMKOCના આ એક્ટર્સની કમાણી છે લાખો રુપિયા, જાણો કોણ કેટલી લે છે ફી?

Last Updated: 11:31 AM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો એક એપિસોડ માટે કેટલા રૂપિયા ચાર્જ કરે છે? જાણીને નવાઈ લાગશે!

1/8

photoStories-logo

1. TMKOC કાસ્ટની ફીસ

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોમેડી શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોમાં પાત્રોની કોમેડી લોકોને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમને હસાવવા માટે આ કલાકારો કેટલા રૂપિયા ચાર્જ કરે છે? જાણો તેમના પગાર વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. જેઠાલાલ

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માનું ફેમસ પાત્ર જેઠાલાલ એક્ટર દિલીપ જોશી નિભાવે છે. એક રિપોર્ટ અનુસાર દિલીપ એક એપિસોડ માટે 1.5થી 2 લાખ રૂપિયા ફીસ ચાર્જ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. બબીતાજી

તારક મહેતામાં બબીતાજીનું શાનદાર પાત્ર નિભાવનાર મુનમુન દત્તા એક એપિસોડ માટે 50-70 હજાર રૂપિયા ફી લે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. બાપુજી

એક રિપોર્ટ અનુસાર બાપુજી એટલે કે ચંપકલાલ ગડાના પાત્ર માટે અમિત ભટ્ટ એક એપિસોડ માટે 70 હજાર રૂપિયા વસુલ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. માધવી ભીડે

સોનાલિકા જોશી TMKOCમાં ભિડેની પત્ની માધવીનું પાત્ર નિભાવે છે. તેમને પોતાના પાત્ર માટે એક એપિસોડના 35,000 રૂપિયા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. આત્મારામ ભિડે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મંદાર ચંદવાદકરે આત્મારામ ભિડેનું પાત્ર નિભાવ્યું છે. તે પોતાના પાત્ર માટે એક એપિસોડના 80,000 રૂપિયા લે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. અય્યર

તનુજ મહાશબડે તારક મહેતામાં અય્યરનું પાત્ર નિભાવે છે જે દર એપિસોડના લગભગ 65,000 રૂપિયા લે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. પોપટલાલ

પોપટલાલના નામથી ફેમસ શ્યામ પાઠક પોતાના પાત્ર માટે દર એપિસોડના 60,000 રૂપિયા ચાર્જ લે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Taarak Mehta Ka Ooltah Chashmah Entertainment News TMKOC cast fees
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ