બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ફ્લોપ ફિલ્મમાં અભિનેત્રીએ કરી હતી હદ પાર, આપ્યા હતા ભરી-ભરીને ઈન્ટિમેટ સીન

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / ફ્લોપ ફિલ્મમાં અભિનેત્રીએ કરી હતી હદ પાર, આપ્યા હતા ભરી-ભરીને ઈન્ટિમેટ સીન

Last Updated: 07:59 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2016માં એક એવી હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હતી જેને લઈ ખૂબ વિવાદ થયો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ પછડાઈ હતી તેમ છતાં તેની દમદાર સ્ટોરીને કારણે આ ફિલ્મને 18 એવોર્ડ મળ્યા હતા.

1/7

photoStories-logo

1. વિવાદ છતાં 18 એવોર્ડ જીત્યા

2016માં રિલીઝ થયેલી એક ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. જેમાં એક્ટ્રેસે ફિલ્મમાં ઘણા બધા ઇન્ટિમેટ બોલ્ડ સીન આપ્યા હતા. થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલાં જ ફિલ્મ તેના કન્ટેન્ટને કારણે વિવાદમાં આવી ગઈ. લોકોએ આ ફિલ્મનો ઘણો વિરોધ કર્યો પરંતુ તેમ છતાં આ ફિલ્મે 18 આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા. ચાલો જાણીએ આ ફિલ્મ અને તેમાં સામેલ એક્ટ્રેસ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. રાધિકા આપ્ટે અને આદિલ હુસૈનની કેમેસ્ટ્રી

અમે વાત કરી રહ્યા છીએ 2016ની ફિલ્મ "પાર્ચ્ડ" ની, જેમાં રાધિકા આપ્ટે અને આદિલ હુસૈન મુખ્ય રોલમાં હતા. બંનેએ સ્ક્રીન પર ખૂબ રોમાન્સ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ખૂબ ઇન્ટિમેટ સીન્સ આપ્યા

એક્ટ્રેસ રાધિકા આપ્ટે અને આદિલ હુસૈને ફિલ્મ પાર્ચ્ડમાં ઘણા ઇન્ટિમેટ સીન્સ આપ્યા હતા. ફિલ્મના કેટલાક દ્રશ્યો ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ઓનલાઈન લીક થઈ ગયા હતા, જેના કારણે ઘણો હોબાળો મચ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. શું હતી ફિલ્મ "પાર્ચ્ડ" ની સ્ટોરી?

ફિલ્મની સ્ટોરી કેટલીક છોકરીઓની આસપાસ ફરે છે જે વિવિધ રૂઢિચુસ્ત સંસ્કૃતિઓ સાથે સંઘર્ષ કરી રહી છે. આ ફિલ્મની સ્ટોરી શાનદાર હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. આ એક્ટર્સ પણ હતા

આ ફિલ્મમાં રાધિકા આપ્ટે અને આદિલ હુસૈન સાથે સુરવીન ચાવલા, તનિષા ચેટર્જી અને લહર ખાન છે. આ ફિલ્મમાં એક્ટર અને એક્ટ્રેસે ઘણા ન્યૂડ સીન પણ આપ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ફ્લોપ છતાં ફિલ્મે 18 એવોર્ડ જીત્યા

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહતી અને 2016 ની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મ ભારતમાં માત્ર 1.43 કરોડ રૂપિયાની કમાણી કરી શકી. તેમ છતાં, ફિલ્મે તેની અદ્ભુત સ્ટોરીને કારણે 18 આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. રાધિકા આપ્ટેએ 22 વર્ષ મોટા એક્ટર સાથે કર્યા હતા ઈન્ટીમેટ સીન

તમને જણાવી દઈએ કે આદિલ અને રાધિકાની ઉંમરમાં 22 વર્ષનો તફાવત છે. આદિલ હુસૈન રાધિકા આપ્ટે કરતા 22 વર્ષ મોટા છે. આ ફિલ્મમાં ઇન્ટિમેટ સીન્સ શૂટ કરવામાં બંનેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સીન બંને સ્ટાર્સ માટે ખૂબ જ મુશ્કેલભરા રહ્યા છે, જેના વિશે આદિલ હુસૈને પોતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Parched Radhika Apte Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ