બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'બાલિકા વધૂ' ફેમ આનંદીનો બોલ્ડ અવતાર, Photos જોઇ ફેન્સ ફીદા, જુઓ તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

ટીવી જગત / 'બાલિકા વધૂ' ફેમ આનંદીનો બોલ્ડ અવતાર, Photos જોઇ ફેન્સ ફીદા, જુઓ તસવીરો

Last Updated: 03:34 PM, 17 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2008માં પ્રસારિત થયેલા ટીવી સિરિયલ ‘બાલિકા વધૂ’માં નાની આનંદીનો રોલ ભજવનારી બાલ કલાકાર હવે મોટી થઈ ગઈ છે. આ ભૂમિકામાં અવિકા ગોરે ખૂબજ સરસ અભિનય કર્યો હતો. હવે અવિકા 27 વર્ષની થઈ ગઈ છે અને હવે તેનું નામ એકતા કપૂરના નવા શો ‘નાગિન 7’ સાથે જોડાઈ રહ્યું છે.

1/6

photoStories-logo

1. અવિકા ગોર

વર્ષ 2008ના હિટ ટીવી શો ‘બાલિકા વધૂ’ની નાની આનંદી તો તમને ચોક્કસ યાદ હશે. આ પાત્રમાં અવિકા ગોર જોવા મળી હતી. નાની ઉંમરથી જ અવિકા લોકોના દિલ જીતતી આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શૉકિંગ ટ્રાન્સફોર્મેશન

હવે અવિકા 27 વર્ષની થઈ ગઈ છે અને તેનો આખો લુક જ બદલાઈ ગયો છે. ચાલો કરીએ એક નજર અવિકા ગોરના આ શૉકિંગ ટ્રાન્સફોર્મેશન પર અને સાથે જાણીએ કે ‘નાગિન 7’માં તેનું નામ કેમ ચર્ચાઈ રહ્યું છે?

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા પર અવિકા ગોરની તસવીરો ખૂબ વાયરલ થાય છે. અભિનેત્રી રોજબરોજ પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અનેક લોકોને તો વિશ્વાસ પણ નથી થતો કે આ અવિકા પહેલાં જેવી હતી એમાંથી કેવી બદલાઈ ગઈ છે?

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બાલિકાથી સસુરાલ સિમર કા સુધી

જાણવા જેવું છે કે ‘બાલિકા વધૂ’ બાદ અવિકા ગોરે દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમ સ્ટાર શો ‘સસુરાલ સિમર કા’માં એન્ટ્રી લીધી હતી. આ શોમાં તેણે દીપિકાની બહેનનું પાત્ર ભજવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. નાગિન 7

ઘણી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એકતા કપૂરના સુપરનેચરલ ડ્રામા ‘નાગિન 7’ માટે અવિકા ગોરનું નામ સૌથી આગળ છે. ઉલ્લેખનીય છે કે અવિકા વિવિધ રિજનલ ફિલ્મોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. લાંબા સમય બાદ રી-એન્ટ્રી?

ટીવી સ્ક્રીન પરથી તે લાંબા સમયથી ગાયબ રહી છે. એવા સમયે જો અવિકા ગોર ‘નાગિન 7’માં જોવા મળશે તો તેના ફેન્સ માટે એ તો સપનું પૂરું થવા લેવું જ લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Avika Gor Naagin 7 Balika Vadhu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ