બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / એનિમલ પ્રિન્ટ વનપીસમાં કેવો લાગ્યો તમન્ના ભાટિયાનો લુક્સ? જુઓ Photos

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / એનિમલ પ્રિન્ટ વનપીસમાં કેવો લાગ્યો તમન્ના ભાટિયાનો લુક્સ? જુઓ Photos

Last Updated: 02:40 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ અને સાઉથની અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) એ વન-પીસ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખૂબ જ અદભૂત દેખાઈ રહી છે. જુઓ તસ્વીરો.

1/6

photoStories-logo

1. તમન્ના ભાટિયા ફોટોઝ

તમન્ના ભાટિયા બોલિવૂડની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ ઘણી એક્ટિવ છે. આ દિવસોમાં અભિનેત્રી વિજય વર્મા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. (Photos: Instagram@Tamannaah Bhatia)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તમન્ના ભાટિયા લેટેસ્ટ તસવીરો

તમન્ના ભાટિયા પોતાની ફેશન સેન્સ માટે પણ ચર્ચાઓમાં રહે છે. અભિનેત્રીએ તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. (Photos: Instagram@Tamannaah Bhatia)

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વન પીસ ડ્રેસ

તમન્ના ભાટિયાએ વન પીસ ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. (Photos: Instagram@Tamannaah Bhatia)

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. એનિમલ પ્રિન્ટ ડ્રેસ

અભિનેત્રીનો એનિમલ પ્રિન્ટ ડ્રેસ છે જેમાં તે કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. (Photos: Instagram@Tamannaah Bhatia)

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. તમન્ના ભાટિયા ફોટોઝ

તમન્ના ભાટિયાએ ખુલ્લા વાળ, ગ્લેમ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. (Photos: Instagram@Tamannaah Bhatia)

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. તમન્ના ભાટિયા સિઝલિંગ ફોટોઝ

આ આઉટફિટમાં તમન્ના એકદમ સિઝલિંગ લાગી રહી છે. તેની એક્ટિંગ પર ચાહકો પણ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. (Photos: Instagram@Tamannaah Bhatia)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tamannaah Bhatia Photos Entertainment News Tamannaah Bhatia

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ