બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / કામના બદલામાં સેક્સ! આ જાણીતી એક્ટ્રેસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખોલ્યા કડવા રાઝ

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / કામના બદલામાં સેક્સ! આ જાણીતી એક્ટ્રેસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખોલ્યા કડવા રાઝ

Last Updated: 09:14 PM, 23 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ કાસ્ટિંગ કાઉચને લઈ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. જેમાં તેને કામના બદલાવ કોમ્પ્રોમાઈઝ કરવાનું કહેવામાં આવતું.

1/7

photoStories-logo

1. મોનાલિસા

ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી લઈને નાના પડદા સુધી રાજ કરનાર એક્ટ્રેસ મોનાલિસાએ તાજેતરમાં ઘણા ખુલાસા કર્યા છે. તેને જણાવ્યું કે તેની પાસેથી કેવી ગંદી ડિમાન્ડ કરવામાં આવી હતી.મોનાલિસાને કોઈ પરિચય આપવાની જરૂર નથી. પરંતુ આ સ્થાન સુધી પહોંચવા માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ઇન્ટરવ્યુ ખુલાસો

મોનાલિસાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને ઘણી વખત કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કામના બદલામાં સેક્સ

ઇન્ટરવ્યુમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે તેને કામના બદલામાં કોમ્પ્રોમાઈઝ એટલે કે શારીરિક સંબંધ બાંધવાનું કહેવામાં આવતું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કારકિર્દી શરૂઆત

મોનાલિસાએ જણાવ્યું કે, તેને આ ઓફર ત્યારે મળી હતી જ્યારે તે પોતાની કારકિર્દી શરૂ કરી રહી હતી અને કોલકાતાથી મુંબઈ આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કોમ્પ્રોમાઈઝ કરવાનો ઇનકાર

જ્યારે મોનાલિસાએ કોમ્પ્રોમાઈઝ કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેને લાંબા સમય સુધી કામ મળ્યું નહતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. બી-ગ્રેડ ફિલ્મ

આવી સ્થિતિમાં તેને મન મારીને બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું, પરંતુ તેને નક્કી કર્યું હતું કે તે ક્યારેય શોર્ટકટનો આશરો નહીં લે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. હોમોસેક્સ્યુઅલ સંબંધ

એકવાર, મોનાલિસા પર હોમોસેક્સ્યુઅલ સંબંધ બનાવવાનું દબાણ કરવામાં આવ્યું. પરંતુ નિર્માતાઓએ તેને ઘણી વાર કહેવા છતાં મોનાલિસાએ આવું નહતું કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monalisa Bhojpuri Actress Casting Couch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ