બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS : ઈન્સ્ટાગ્રામ પર પૂનમ પાંડેએ શેર કરી હોટ તસવીર, ચાહકો થયા દિવાના

photo-story

4 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS : ઈન્સ્ટાગ્રામ પર પૂનમ પાંડેએ શેર કરી હોટ તસવીર, ચાહકો થયા દિવાના

Last Updated: 03:47 PM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પૂનમ પાંડે તેના બોલ્ડ અંદાજના કારણે સતત ચર્ચામાં રહે છે. તેની હોટ તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તાજેતરમાં પોસ્ટ કરેલી તેની ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

1/4

photoStories-logo

1. પૂનમ પાંડે

એક્ટ્રેસ પૂનમ પાંડે પોતાના ગ્લેમરસ લુકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે અવારનવાર તેના લેટેસ્ટ ફોટોઝ શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. લેટેસ્ટ તસવીરો

તેની આ લેટેસ્ટ તસવીરો માં તે ડીપ નેક ઓવરસાઈઝ સ્વેટર, કાળા અંડરગાર્મેન્ટ્સ અને લાંબા બૂટમાં જોવા મળી રહી છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, " This is my ‘I didn’t know the camera was on face ". પૂનમની આ તસવીર વાયરલ થઈ ગઈ છે અને ફેન્સ તેની બોલ્ડનેસના વખાણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. ફેન્સ દ્વારા વખાણ

તેની આ તસવીરો પર ફેન્સ કૉમેન્ટ કરી રહ્યા છે. જેમાં કોઈ લવ વાળું ઈમોઝી મૂકી રહ્યા છે તો કેટલાક "ક્યુટ" અને " લવલી" જેવી કૉમેન્ટ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયાના થોડા કલાકોમાં જ આ ફોટોઝને હજારો લાઇક્સ મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. સ્ટાઇલિશ મૂવ્સ

પૂનમ પાંડે હંમેશા પોતાના બોલ્ડ અંદાજ અને બિન્દાસ સ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેને પોતાના સ્ટાઇલિશ મૂવ્સથી ફેન્સને ઇમ્પ્રેશ કર્યા છે. આ સ્વેગવાળા લુકમાં તેને બંને હાથથી તેના વાળ પકડી રાખ્યા હતા. જેમાં તે અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Poonam Pandey Glamorous Look Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ