બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS: પહેલી ફિલ્મમાં 12 વર્ષ મોટા એક્ટર સાથે ઈન્ટીમેટ સીન, રાતોરાત સુપરસ્ટાર બની આ એક્ટ્રેસ

photo-story

10 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS: પહેલી ફિલ્મમાં 12 વર્ષ મોટા એક્ટર સાથે ઈન્ટીમેટ સીન, રાતોરાત સુપરસ્ટાર બની આ એક્ટ્રેસ

Last Updated: 06:41 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડની આ એક્ટ્રેસે તેના કરતાં 12 વર્ષ મોટા એક્ટરની સાથે બોલ્ડ સીન્સ આપ્યા હતા જે બાદ આ એક્ટ્રેસ સુપરસ્ટાર બની ગઇ હતી. (Photos: Instagram/ Triptii Dimri)

1/10

photoStories-logo

1. એનિમલ ફિલ્મથી થઇ નેશનલ ક્રશ

બોલિવૂડની સૌથી બોલ્ડ અને હોટ અભિનેત્રીઓમાંની એક આ એક્ટ્રેસે ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. ફિલ્મમાં અભિનેત્રીના બોલ્ડ દ્રશ્યો જોઈને લોકો ચોંકી ગયા. આ ફિલ્મમાં, એક્ટ્રેસે એક એવા અભિનેતા સાથે એક અંતરંગ દ્રશ્ય આપ્યું હતું જે તેના કરતા 12 વર્ષ મોટા હતા. આ દ્રશ્ય પછી, એક્ટ્રેસ રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. તૃપ્તિ ડિમરીની બોલ્ડ અદાઓ

આપણે જે બોલ્ડ અને હોટ હિરોઈન વિશે વાત કરી રહ્યા છીએ તે છે 'તૃપ્તિ ડિમરી'. તૃપ્તિ ખૂબ જ સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. રણબીર કપૂર સાથે આપ્યા છે બોલ્ડ સિન્સ

તૃપ્તિ ડિમરીએ ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂરની સાથે ખૂબ જ બોલ્ડ ઇન્ટિમેટ સીન આપ્યા હતા. અભિનેત્રીનો બોલ્ડ લુક જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ ફિલ્મમાં એક્ટ્રેસે સાઈડ રોલ ભજવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. ભાભી નંબર-2 થી પ્રખ્યાત

જ્યારે લોકોએ સ્ક્રીન પર આ સિન્સ જોયા, ત્યારે તેઓ ચોંકી ગયા. આ સિન પછી, એક્ટ્રેસ રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ. તેની હિંમત જોઈને તેને નેશનલ ક્રશ કહેવાતી હતી. એટલું જ નહીં આ ફિલ્મ બાદ તે ભાભી નંબર-2 તરીકે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. ફિલ્મમાં તેણે ઉત્તમ અભિનય આપ્યો હતો. લોકોએ તેમના અભિનયની ખૂબ પ્રશંસા પણ કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. તૃપ્તિની 'એનિમલ' છે એ રેટેડ ફિલ્મ

જો આપણે ફિલ્મ વિશે વાત કરીએ, તો સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત "એનિમલ" એ રેટેડ ફિલ્મ છે. ફિલ્મમાં રણવીર અને તૃપ્તિના ઘણા ઇન્ટિમેટ સિન્સ છે. આ ફિલ્મે શરૂઆતના દિવસે જ શાનદાર કમાણી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. 2017થી કર્યું છે ફિલ્મોમાં ડેબ્યૂ

બોલિવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ 2017 માં આવેલી ફિલ્મ 'પોસ્ટર બોયઝ' થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને ખરી ઓળખ ફિલ્મ "એનિમલ"ના ભાભી નંબર-2 થી મળી. આ ફિલ્મમાં તેનુ કામ ખુબજ વખાણાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. 'લૈલા મજનૂ'માં પણ તેનુ કામ વખાણાયું

તૃપ્તિએ બુલબુલ અને 'લૈલા મજનૂ' જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ આ ફિલ્મોથી તેમને કોઈ ખાસ ઓળખ મળી શકી નહીં. અભિનેત્રીને ખરી ઓળખ ફિલ્મ "એનિમલ" થી મળી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. 'એનિમલ'થી ચમક્યું તૃપ્તિનુ નસીબ

ફિલ્મ "એનિમલ" પછી અભિનેત્રીનું નસીબ ચમક્યું. તેણે ઘણી શાનદાર અને બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે. આ ઉપરાંત, તૃપ્તિ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને બોલ્ડ ફોટા શેર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. ઇન્સ્ટાગ્રામ સેંશેસન છે તૃપ્તિ ડિમરી

તૃપ્તિની આ તમામ તસવીરો તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે ઇન્સ્ટાગ્રામ પર તેના 6.1 મિલિયન ફોલોઅર્સ છે. ચાહકો તેની દરેક તસવીર પર લાઇક અને કમેન્ટ્સની ભરમાર લગાવી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. ઇન્સ્ટાગ્રામ સેંશેસન છે તૃપ્તિ ડિમરી

તૃપ્તિની આ તમામ તસવીરો તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે ઇન્સ્ટાગ્રામ પર તેના 6.1 મિલિયન ફોલોઅર્સ છે. ચાહકો તેની દરેક તસવીર પર લાઇક અને કમેન્ટ્સની ભરમાર લગાવી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tripti dimri bold scene Tripti dimri animal Tripti dimri Instagram
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ