બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ચાર લાખનો પોપટ, માથે સુંદર તાજ પહેરીને ઉર્વશી રાઉતેલાએ મારી એન્ટ્રી, રેડ કાર્પેટ પર પાડ્યો જામો

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / ચાર લાખનો પોપટ, માથે સુંદર તાજ પહેરીને ઉર્વશી રાઉતેલાએ મારી એન્ટ્રી, રેડ કાર્પેટ પર પાડ્યો જામો

Last Updated: 08:55 AM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હાલમાં જ કાન્સ 2025માં ધમાકેદાર એન્ટ્રી કરી, આ સમયેતેના લૂક પર સૌની નજર અટકી ગઇ હતી.

1/8

photoStories-logo

1. ઉર્વશીનો કાન્સ 2025નો લૂક

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હાલમાં સોશિયલ મીડિયા પર રાજ કરી રહી છે. હાલમાં જ ઉર્વશી રૌતેલાએ કાન્સ 2025 માં ભવ્ય એન્ટ્રી કરી છે. ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેના ગ્લેમર અને સ્ટાઇલ સાથે કોઈ સ્પર્ધા કરી શકે નહીં. આ વખતે ઉર્વશી રૌતેલા કાન્સમાં મલ્ટી કલર ગાઉન પહેરીને જોવા મળી હતી. આ દરમિયાન ઉર્વશી રૌતેલાએ મીડિયા સામે ઘણી બધી પોઝ આપી. હવે ઉર્વશી રૌતેલાનો કાન્સ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉર્વશી રૌતેલાના ફોટા જોઈને લોકો પોતાની નજર હટાવી શકતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ઉર્વશી રૌતેલા

કાન્સમાં જવા માટે, ઉર્વશી રૌતેલાએ ઓફ-શોલ્ડર ફિશકટ ગાઉન પહેર્યું હતું જે ચમકિલુ અને કલરફૂલ હતું. ઉર્વશી રૌતેલાના ગાઉનને સુંદર ફ્લાયર્સથી શણગારવામાં આવ્યું છે. આ લુકને વધુ નિખારવા માટે, ઉર્વશી રૌતેલાએ તેના વાળને ખૂબ જ સ્ટાઇલિશ રીતે સ્ટાઇલ કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ઉર્વશી રૌતેલા બેગ

કાન્સમાં પોતાના લુકને વધુ ચમકાવવા માટે, ઉર્વશી રૌતેલાએ લગભગ 4 લાખ રૂપિયાનું પોપ્સિકલ બેગ સાથે રાખ્યું હતું. રેડ કાર્પેટ પર આવતાની સાથે જ ઉર્વશી રૌતેલાએ પોતાની બેગ સાથે ખૂબ જ પોઝ આપ્યા. એક ફોટોમાં ઉર્વશી રૌતેલાએ તેની બેગને કિસ પણ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ઉર્વશી રૌતેલા ડ્રેસ

માથે પહેરેલો તાજ ઉર્વશી રૌતેલાના લુકને વધુ સુંદર બનાવી રહ્યો છે. આ ઉપરાંત ઉર્વશી રૌતેલાનો આંખનો મેકઅપ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ ક્રિસ્ટલ તાજ સાથે, ઉર્વશી રૌતેલાએ ક્રિસ્ટલ ઇયર રિંગ્સ પણ પહેરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. ઉર્વશી રૌતેલાનો લુક

લોકો ઉર્વશી રૌતેલાના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો તો ઉર્વશી રૌતેલાને પોપટ પરી પણ કહેવા લાગ્યા છે. એકંદરે, આ વખતે 78મા કાન્સમાં, ઉર્વશી રૌતેલા હોલીવુડ સ્ટાર્સને સખત સ્પર્ધા આપતી જોવા મળી

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ઉર્વશી રૌતેલા કાન્સ

આ પહેલી વાર નથી જ્યારે ઉર્વશી રૌતેલાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવી હોય. આ પહેલા પણ ઉર્વશી રૌતેલા ત્રણ વખત કાન્સમાં પોતાનો ધૂમ મચાવી ચૂકી છે. દર વખતની જેમ આ વખતે પણ ઉર્વશી રૌતેલાએ પોતાના લુક દ્વારા સોશિયલ મીડિયાની દુનિયાને હચમચાવી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ઉર્વશી રૌતેલા સમાચાર

આ વખતે કાન્સમાં, ઉર્વશી રૌતેલા "પાર્ટિર અન જોર" ની ઓપનિંગ સેરેમનીમાં રેડ કાર્પેટ પર ચાલી હતી. થોડીવારમાં જ, ઉર્વશી રૌતેલાને ત્યાં હાજર મીડિયાએ ચારે બાજુથી ઘેરી લીધી. ઉર્વશી રૌતેલાએ પોતે પોતાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ઉર્વશી રૌતેલાની ગોસિપ

ઇન્સ્ટાગ્રામ પેજ ડાયટ સબ્યાએ દાવો કર્યો છે કે ઉર્વશી રૌતેલાનો ક્લચ જુડિથ લીબર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ બેગની કિંમત 4,68,064.10 રૂપિયા હોવાનું કહેવાય છે. ઉર્વશી રૌતેલાના ચાહકો બેગની કિંમત જાણીને ચોંકી ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Urvashi Rautela Cannes 2025 urvashi rautela red carpet entry urvashi rautela latest photo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ