બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Photos : 40 વર્ષની ઉંમરે આ અભિનેત્રીનો બીચ પર ગ્લેમરસ અંદાજ, વિખેર્યો હુશ્નનો જલવો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / Photos : 40 વર્ષની ઉંમરે આ અભિનેત્રીનો બીચ પર ગ્લેમરસ અંદાજ, વિખેર્યો હુશ્નનો જલવો

Last Updated: 02:37 PM, 23 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Mahira Khan Beach Photos: સોશિયલ મીડિયાની દુનિયામાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. જ્યારે પણ સેલિબ્રિટીઓ બીચ અથવા વેકેશનના ફોટા શેર કરે છે, ત્યારે લોકો હંમેશા વિચારે છે કે બીચ પર કોઈ હોટ અને બોલ્ડ ફોટો હશે, પરંતુ આ 40 વર્ષીય સુંદરીએ બીચ પરથી એવો ફોટો શેર કર્યો કે ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. (Photo: instagram/mahirahkhan)

1/5

photoStories-logo

1. કિંગ ખાન સાથે કામ કર્યું

અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી માહિરા વિશે જેણે બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન સાથે ફિલ્મ રઈસમાં કામ કર્યું છે. જેણે વચ્ચેથી સાડી સાથે એટલો સુંદર લુક શેર કર્યો કે લોકો અભિનેત્રીના આ સુંદર અંદાજના વખાણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. માહિરા ખાને બીચ પર

પાકિસ્તાની અને બોલિવૂડ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવનાર માહિરા ખાને બીચ પરથી વિવિધ સાડી લુકમાં પોતાના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તેનો પરંપરાગત અને એથનિક લુક બધાને પસંદ આવી રહ્યો છે. અભિનેત્રીનો આ ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સ્ટાઇલિશ લુક

માહિરા ઘણીવાર પોતાના સ્ટાઇલિશ લુકથી બધાને દિવાના બનાવી દે છે. આ ફોટા વિશે વાત કરીએ તો અભિનેત્રી બીચ પર પીળા રંગની સાડી પહેરીને પોતાનો સ્ટાઈલ બતાવી રહી છે. સાડીમાં લાલ અને લીલા રંગની પટ્ટીઓ પણ છે, જે સાડીને વધુ સુંદર બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સાડી સાથે લાલ બ્લાઉઝ

અભિનેત્રીએ આ સાડી સાથે લાલ બ્લાઉઝ પહેર્યું છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કિલર પોઝ

બ્લાઉઝના ફન્ટ અને બેંક બંને વી નેક ડિઝાઇન સાથે છે. જેમા હૂક ક્લોઝર અને ટાઈ-ડિટેલિંગ અપાઇ છે. આ લુકમાં અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને કેમેરા સામે કિલર પોઝ આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pakistani actress Mahira Khan Beach Photos mahira khan look hot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ