બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / PHOTOS: નેહા શર્માએ શેર કરી માલદીવ વેકેશનની તસવીરો, દરિયાકિનારે દેખાયો ગ્લેમરસ અંદાજ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS: નેહા શર્માએ શેર કરી માલદીવ વેકેશનની તસવીરો, દરિયાકિનારે દેખાયો ગ્લેમરસ અંદાજ

Last Updated: 02:23 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Neha Sharma Hot Pic: અભિનેત્રી નેહા શર્મા માલદીવની શાંતિ વચ્ચે વેકેશનનો આનંદ માણી રહી છે. દ્રીપસમૂહ પર શાંત વાતાવરણ વચ્ચે મનને શાંતી વચ્ચે લુપ્ત ઉઠાવતી જોવા મળી. બુધવારે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર દ્વીપસમૂહ રાજ્યની તેની સફરનો ફોટો ડમ્પ શેર કર્યો.

1/6

photoStories-logo

1. નેહા શર્મા

Neha Sharma : અભિનેત્રી નેહા શર્મા માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર દ્વીપસમૂહ રાજ્યની તેની સફરનો ફોટો ચાહકો સુધી શેર કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. માલદીવમાં વેકેશન

તસવીરોમાં તે પૂલ કિનારે ઝૂલા પર આરામ કરતી, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણતી અને તે જ્યાં રોકાઈ રહી છે તે ફાઇવ સ્ટાર હોટેલમાં ફરતી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કિલર લૂક

અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું બાગ્લિયોની માલદીવ જ્યા સમય રોકાઇ ગયો. દરેક પળ એગ ગર્મજોશી ભરેલ આલિંગન જેવુ લાગ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. માહોલ બદલાયો

ભારતમાંથી મોટે ભાગે લોકો માલદીવ વેકેશન માણવા જાય છે પરંતુ વચ્ચે થોડા સમય માટે ભારત અને માલદીવ વચ્ચે થોડો માહોલ નકારાત્મક થઇ ગયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઘેરા રહસ્યો ધરાવતી મહિલા

નેહા છેલ્લે સ્ટ્રીમિંગ શ્રેણી '36 ડેઝ' માં જોવા મળી હતી, જેમાં તેણે ઘેરા રહસ્યો ધરાવતી મહિલાની ભૂમિકા ભજવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મસ્તીના મુડમાં

આ તસવીરમાં અભિનેત્રી પાણીમાં મસ્તી કરતી જોવા મળે છે. તેણે ચશ્મા પહેરી ચાહકોને અનોખા અંદાજમાં નજર મીલાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

neha sharma Neha Sharma Hot Photo Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ