બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / કવિતા ભાભીનો બોલ્ડ અંદાજ ફરી ચર્ચામાં, હોટ તસવીરોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

photo-story

8 ફોટો ગેલેરી

Photos / કવિતા ભાભીનો બોલ્ડ અંદાજ ફરી ચર્ચામાં, હોટ તસવીરોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

Last Updated: 12:57 AM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને બોલ્ડ તસવીર માટે જાણીતી કવિતા ભાભી ફરી એકવાર ઇન્ટરનેટનું તાપમાન વધારી રહી છે. કવિતા રાધેશ્યામે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક ખૂબ જ ગ્લેમરસ અને સેક્સી તસવીરો પોસ્ટ કરી છે, જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે.

1/8

photoStories-logo

1. કવિતા ભાભીની સુંદર તસવીરો વાયરલ

તમને જણાવી દઈએ કે કવિતાએ પોતાના કરિયરની શરૂઆત દિગ્દર્શક વિક્રમ ભટ્ટની થ્રિલર ટીવી શ્રેણી 'હૂ ડન ઈટ ઉલ્ઝાન' થી કરી હતી. આ પછી તે કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી છે, જ્યાં તેણીએ સહાયક ભૂમિકાઓ ભજવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. બોલ્ડ લુક્સ

કવિતાની તાજેતરની પોસ્ટમાં અલગ અલગ બોલ્ડ લુક્સ શેર કર્યા છે, જેમાંની દરેક તસવીરમાં તે પોતાની હોટ અને ખૂબસૂરત શૈલીથી બધાને પ્રભાવિત કરી રહી છે. આ તસવીરો પર યુઝર્સ આગ અને હાર્ટના ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. કવિતા ભાભીની બોલ્ડ સ્ટાઈલ

આ તસવીરોમાં, તેનો અંદાજ એટલો બોલ્ડ અને આત્મવિશ્વાસપૂર્ણ છે કે ચાહકો તેના પરથી નજર નથી હટાવી શકતા. તેની બોલ્ડ સ્ટાઈલ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કવિતાની હોટનેસ

વેબ સિરીઝ 'કવિતા ભાભી' થી ભારે લોકપ્રિયતા મેળવનાર કવિતા ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાના સ્પષ્ટવક્તા અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તેની હિંમત અને આત્મવિશ્વાસ આજે પણ તેના ચાહકોને દિવાના બનાવે છે. ચાહકો તેની હોટનેસના દિવાના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. કવિતા ભાભીની કિલર સ્ટાઇલ

કવિતા ભાભાન કિલર સ્ટાઈલ ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન કરી દે છે. કવિતાએ પોતાના કરિયરની શરૂઆત દિગ્દર્શક વિક્રમ ભટ્ટની થ્રિલર ટીવી શ્રેણી 'હૂ ડન ઈટ ઉલ્ઝાન' થી કરી હતી. આ પછી, તે કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી છે, જ્યાં તેણીએ સહાયક ભૂમિકાઓ ભજવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. કવિતા ભાભીનો મોહક સ્વભાવ

કવિતા ભાભીનો મોહક સ્વભાવ લોકોને ખુબ જ પસંદ આવે છે. કવિતાની તાજેતરની પોસ્ટમાં, તેણીએ 7 અલગ અલગ બોલ્ડ લુક્સ શેર કર્યા છે, જેમાંની દરેક તસવીરમાં તે પોતાની હોટ અને ખૂબસૂરત શૈલીથી બધાને પ્રભાવિત કરી રહી છે. આ તસવીરો પર યુઝર્સ આગ અને હૃદયના ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. હોટનેસ ઓવરલોડેડ

કવિતા ભાભીની હોટનેસ ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સોશિયલ મીડિયાની રાણી

આ વાયરલ ફોટાઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કવિતા ભાભી ફક્ત સ્ક્રીન પર જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ બોલ્ડનેસની રાણી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

KavitaRadheshyam KavitaBhabhi Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ