બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શ્વેતા તિવારી જ નહીં, દીકરી પલક તિવારીની બ્યૂટી સામે પણ ભલભલી એક્ટ્રેસ પાણી ભરે, જુઓ Photos

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / શ્વેતા તિવારી જ નહીં, દીકરી પલક તિવારીની બ્યૂટી સામે પણ ભલભલી એક્ટ્રેસ પાણી ભરે, જુઓ Photos

Last Updated: 05:56 PM, 17 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Palak Tiwari Instagram: પલક તિવારીએ કેટરીના કૈફના લૂકને કર્યુ રિક્રિએટ, સોશિયલ મીડિયા પર તેના લૂકને લઇ થઇ રહી છે ખુબ બધી ચર્ચાઓ (Photos: Instagram/Palak Tiwari)

1/7

photoStories-logo

1. પલક તિવારીનો હોટ અંદાજ

ટીવી અને બોલિવૂડની ઉભરતી કલાકાર પલક તીવારીએ તેના લેટેસ્ટ લૂકથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. પલકે કેટરિના કૈફના એક આઇકોનિક લૂકને રિક્રિએટ કર્યો છે. જેની તસવીરો તેને ફેન્સ સાથે શેર કરી છે.જેમાં તેનો કેટરિના કૈફ જેવો અંદાજ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પલક તિવારીએ કેટરિનાના લૂકને રિક્રિએટ કર્યો

પલકનો આ લૂક ન માત્ર કેટરીનાના ચાહકોને પણ ફેશન લવર્સને પણ પસંદ આવી રહ્યો છે સોશિયલ મીડિયા પર પલકની વધુ તસવીરો પણ વાયુવેગે વાયરલ થઇ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ખુબજ ગ્લેમર્સ અને સ્ટાઇલિશ છે પલક

પલકનો આ લૂક ખુબજ ગ્લેમર્સ અને સ્ટાઇલિશ છે. પલક તેની તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર શેર કરતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પલક તિવારીનો બોલ્ડ અંદાજ

પલક તિવારી બ્લેક કલરના આ ડ્રેસમાં ખુબજ બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. પલકના ઇન્સ્ટાગ્રામ પર 4.8 મિલિયન્સ ફોલોઅર્સ

પલક તિવારીના ઇન્સ્ટાગ્રામ પર 4.8 મિલિયન્સ ફોલોઅર્સ છે. જે તેની દરેક તસવીરો અને વીડિયો પર કમેન્ટ્સની ભરમાર લગાવી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પલક છે સોશિયલ મીડિયા ક્વિન

પલકની આ તમામ તસવીરો તેના ઓફિશિયલ ઇનસ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. પલક છે સોશિયલ મીડિયા ક્વિન

પલકની આ તમામ તસવીરો તેના ઓફિશિયલ ઇનસ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

glamours look of palak tiwari hot look of palak tiwari palak tiwari copy katirna look
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ