બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / PHOTOS: નિક્કી તંબોલીએ અરબાઝ શેખ સાથે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, શેર કરી સિઝલિંગ તસવીરો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS: નિક્કી તંબોલીએ અરબાઝ શેખ સાથે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, શેર કરી સિઝલિંગ તસવીરો

Last Updated: 02:06 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક્ટ્રેસ નિક્કી તંબોલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટર અરબાઝ શેખ સાથે એક હોટ ફોટોશૂટ શેર કર્યું છે. જેમાં તેમની કેમેસ્ટ્રીની ખુબ તારીફ થઇ રહી છે.

1/5

photoStories-logo

1. નિક્કી તંબોલી

નિક્કી તંબોલી ફરી એકવાર પોતાના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે. તેને તાજેતરમાં મોડેલ અને એક્ટર અરબાઝ શેખ સાથે એક ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી અને ઇન્ટિમેટ પોઝ વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ફોટોશૂટ

નિક્કી તંબોલીએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, “Lyrics says it all 🎶❤️” અને તેની સાથે #happybirthday, #nikkitamboli, #arbazpatel જેવા હેશટેગનો ઉપયોગ કર્યો હતો. તસવીરોમાં નિક્કી કાળા ડીપ નેક આઉટફિટમાં જોવા મળી રહી છે, જ્યારે અરબાઝ શેખનો લુક પણ ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે. બંનેનો આ હોટ અંદાજ ફેન્સના દિલના ધબકારા વધારી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અદ્ભુત કેમેસ્ટ્રી

ફોટોશૂટમાં નિક્કી અને અરબાઝ વચ્ચેની કેમેસ્ટ્રી એટલી અદ્ભુત છે કે અનેક સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે. જોકે કેટલીક કોમેન્ટમાં અભદ્ર ભાષાનો પણ ઉપયોગ થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બોલ્ડ ફેશન

નિક્કી તંબોલી તેના બોલ્ડ ફેશન અને સોશિયલ મીડિયા પ્રેઝન્સ માટે જાણીતી છે. 'બિગ બોસ 14' અને 'ખતરોં કે ખિલાડી' જેવા રિયાલિટી શોથી ચર્ચામાં આવેલી નિક્કીનું આ લેટેસ્ટ ફોટોશૂટ દર્શાવે છે કે તે તેના લુક અને સ્ટાઇલ સાથે કેટલી એક્સપરિમેન્ટલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 6.1 મિલિયન ફોલોઅર્સ

નિક્કી અને અરબાઝની આ જોડી આગામી કોઈ પ્રોજેક્ટમાં જોવા મળશે કે નહીં તે અંગે કોઈ સમાચાર નથી પરંતુ તેમની આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે અને તેના 6.1 મિલિયન ફોલોઅર્સ તેના આગામી મુવ જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hot Photos Nikki Tamboli Arbaaz Shaikh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ