બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:36 PM, 21 May 2025
સલમાન ખાનની એક્સ ગર્લ ફ્રેન્ડ સોમી અલીએ સલમાન પર એવા આરોપો લગાવ્યા છે કે જે કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. સોમીએ સલમાન વિશે ખૂબ ચોંકાવનારી વાત કહી હતી. બોલીવુડના ભાઈજાન સલમાન અને સોમી અલી એક સમયે રિલેશનમાં હતા. બંને સાથે રહેતા હતા પંરતુ પછી બધુ બદલાઈ ગયું .
ADVERTISEMENT
સોમીએ લગાવ્યા આરોપ
સોમી અલીએ સલમાનથી અલગ થયા પછી તેના પર આરોપ લગાવતા કહ્યું હતું કે સલમાન તેની સાથે મારપીટ કરતો હતો. સોમીએ કહ્યું એ " તેને જે જોઈએ જ્યારે જોઈએ તે તેને સરળતાથી મળી જતું. અમુક છોકરીઓ સામેથી જઈને તેને માનવતી. મે અમુક છોકરીઓને મારી નજર સામે તેને ઓફર કરતાં જોઈ છે. સોમીએ કહ્યું કે " હું બહુ મોટી પાખંડી કહેવાતી જો હું પીડિતાઓ માટે NGO ચલાવતી અને અને સાથે એ ના સ્વીકારતી કે મારુ પણ શોષણ થયું હતું." " તે મને દર્દ આપીને ખુશ થતો હતો. એના ઢગલાબંધ અફેર હતા. તે બધી સાથે ફ્લર્ટ કરતો. મને બદસૂરત, બેવકૂફ અને મૂંગી કહીને મને નીચી પાડતો. "
ADVERTISEMENT
આ પણ વાંચો: Video: બ્રા-બિકિની સાથે લાઇટિંગ ઇફેક્ટમાં નજરે પડ્યો પૂનમ પાંડેનો બોલ્ડ અંદાજ, વીડિયો આગ લગાવે તેવો
સલમાન મારપીટ કરતો
જ્યારે સલમાનને મારા અફેર વિશે ખબર પડી ત્યારે એનામાં એટલી હિંમત હતી કે તે મને મારતો અને એવું કહેતો કે હું પુરુષ છું અને ચીટિંગ માત્ર પુરુષ જ કરી શકે, સ્ત્રીઓ નહીં. ભારત આવવાનો મારો એકમાત્ર ઉદેશ્ય સલમાન ખાન સાથે લગ્ન કરવાનો હતો. હું ત્યારે 16 વર્ષની સાવ નાદાન છોકરી હતી. જેણે લગ્ન કરવા માટે અમેરિકાથી તેનો પીછો કર્યો. સોમીએ એમ પણ કહ્યું કે " સલમાન ખાન ભલે બીજા માટે દયાળુ કે સારો હોય. પણ એનો અર્થ એવો નથી કે તે મારા માટે પણ સારો હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT