બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પચરંગી મોનોકીનીમાં નેહા મલિકે બતાવ્યું હુસ્ન, ગોવાથી શેર કરી અતરંગી તસવીરો

photo-story

7 ફોટો ગેલેરી

PHOTOS / પચરંગી મોનોકીનીમાં નેહા મલિકે બતાવ્યું હુસ્ન, ગોવાથી શેર કરી અતરંગી તસવીરો

Last Updated: 07:04 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મોનોકિનીમાં દરિયા કિનારે નેહા મલિકના હૉટ અંદાજના ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી!

1/7

photoStories-logo

1. પચરંગી મોનોકીનીમાં નેહા મલિકે બતાવ્યું હુસ્ન, ગોવાથી શેર કરી અતરંગી તસવીરો

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક આડે દિવસે પોતાના બોલ્ડ ડ્રેસિંગ માટે સોશિયલ મીડિયા પર લાઈમલાઇટમાં રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. લેટેસ્ટ તસવીરો

નેહા મલિકે તાજેતરમાંજ પોતાના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેને મોનોકિની પહેરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ગોવામાં વેકેશન

તમને જણાવી દઈએ કે નેહા હાલ ગોવામાં વેકેશન માણી રહી છે. દરિયા કિનારે પોતાની હૉટનેસથી આગ લગાવતા ફોટોસ શેર કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બીચ લુક

પોતાનો બીચ લુક પ્રોપર લાગે તે માટે નેહાએ ખુલ્લા વાળ સાથે ચશ્મા, પિન્ક લિપસ્ટિક સહિત ગ્લોસી મેકઅપ પણ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. જબરદસ્ત પોઝ

દરિયા કિનારાની વિવિધ તસવીરો નેહાએ અલગ અલગ અંદાજમાં પોસ્ટ કરી છે. બધા ફોટોમાં તે વિવિધ અને જબરદસ્ત પોઝ આપતી નજરે પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. જબરદસ્ત કેપ્શન

સવીરો શેર કર્યા પછી નેહા એ કેપ્શન પણ જબરદસ્ત આપ્યું છે જેમાં તેણે લખ્યું છે "બીચવીયર કે બીના ગોવા ? યહ સમુદ્ર કે બીના ધૂપ કી તરહ હૈ સંભવ નહીં "

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. બીચ પર ધમાકેદાર સ્પેમ

જ્યારે અન્ય ફોટોમાં નેહાએ લખ્યું છે કે લહેરો કે સાથ ફ્લર્ટ કારણ ઓર પલ કા મઝા લેના .. બીચ પર ધમાકેદાર સ્પેમ કે લિયે ખેદ નહીં હૈ આ આપકા ફીડ અભી ભાગ્યશાલી રહા

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

beach photos Monokini Photoshoot Neha Malik
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ