46 વર્ષની આ અભિનેત્રીએ Hot ફોટોઝથી ફરી વધાર્યો સોશિયલ મીડિયાનો પારો

By : krupamehta 12:24 PM, 05 December 2018 | Updated : 12:24 PM, 05 December 2018
મુંબઇ: મંદિરા બેદીથી હંમેશા પોતાના ફીટ અવતાર માટે ઓળખાય છે. મંદિરા કેટલી ફીટનેસ ફ્રીક છે એ અમારે તમને જણાવવાની જરૂર નથી. એને ઇન્સ્ટાગ્રામ પર બીજો એક હોટ ફોટો શેર કરી દીધો છે. 

મંદિરના આ લુક એના રેગ્યુલર વર્કઆઉટ અને ફિટનેસ ડેડિકેશનના કારણે મળ્યું છે. મંદિરાના ઇન્સ્ટાગ્રામ પર નજર નાખીએ તો એવા ઘણા ફોટોઝ છે, જેમાં એ જિમ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Who doesn’t love a Monday?!! I know I really really do 😍❤️ #mondaymood #mondaysbelike

A post shared by Mandira Bedi (@mandirabedi) on


મંદિરાની ફીટનેસ ચર્ચા ચારેબાજુ થાય છે. મંદિરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મોટાભાગે એ એના હોટ પિક્ચર્સથી સોશિયલ મીડિયાનો પારો વધારી દે છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Onwards, upwards and beyond.. . . . @rafique_sayed @shivani_cherian @im__sal @reebokclassicindia #nofilter

A post shared by Mandira Bedi (@mandirabedi) on


તાજેતરમાં જ મંદિરાએ ડેનિમ બિકની પહેરલો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એ ફોટામાં મંદિરા ખૂબ જ હોય લાગી રહી છે. 

મંદિરા થોડાક દિવસો અગાઉ ગ્રીસ ગઇ હતી. મંદિરાનો બિકની ફોટો ખૂબ જ વાયરલ થયો હતો. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

When the sun shines, I make way..! 🤪 . . . . Photo: @rafique_sayed Makeup: @im__sal Styling: @shivani_cherian

A post shared by Mandira Bedi (@mandirabedi) on


આ પહેલા પણ મંદિરાના ઘણા ફોટોઝ વાયરલ થઇ ચુક્યા છે. 

ફિલ્મ મેકર રાજ કૌશલ સાથે લગ્ન કરનારી મંદિરાને 7 વર્ષનો દીકરો છો. જેનું નામ વીર છે. જેનો જન્મ 19 જૂન 2011 માં થયો હતો. મંદિરા પોતાના કામ અને ફિટનેસની વચ્ચે બેલેન્સ બનાવી રાખે છે. આ જ કારણથી એ 46 વર્ષની ઉંમરમાં ખૂબ જ ફીટ છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Looking onwards and upwards with a deep sense of #gratitude 🙏🏼❤️

A post shared by Mandira Bedi (@mandirabedi) on


એને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ સપ્તાહમાં 5 વખત વ્યાયામ કરે છે. કાર્ડિયો કરવાનું ક્યારેય ભૂલતી નથી. 
 Recent Story

Popular Story