બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / જોયાં મલ્હાર-પૂજાના વેડિંગ-રિસેપ્શનના વીડિયો! જુઓ Inside Videos એક ક્લિકમાં

મનોરંજન / જોયાં મલ્હાર-પૂજાના વેડિંગ-રિસેપ્શનના વીડિયો! જુઓ Inside Videos એક ક્લિકમાં

Last Updated: 12:14 PM, 28 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલ્હાર ઠાકર અને પૂજા જોશીના લગ્નના રિસેપ્શનમાં ગુજરાતી સિનેમાના કલાકારોનો મેળાવડો જોવા મળ્યો હતો. જુઓ વીડિયોઝ.

ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરના લગ્ન અભિનેત્રી પૂજા જોશી સાથે થઈ ગયા છે અને ગઈ રાતે તેમનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. મલ્હાર ઠાકર-પૂજા જોશીના લગ્નના રિસેપ્શનમાં ગુજરાતી સિનેમાના કેટલાય મોટા ચહેરાઓ જોવા મળ્યા હતા.

જાણીતી ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ પણ મલ્હાર અને પૂજાને શુભેચ્છા આપવા પહોંચી હતી.

કિર્તીદાન ગઢવી પણ મલ્હાર અને પૂજાને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.

PROMOTIONAL 7

ગુજરાતી અભિનેતા મિત્ર ગઢવી અને યશ પણ મલ્હાર અને પૂજાને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: મલ્હાર-પૂજાના લગ્ન-રિસેપ્શનમાં કલાકારોનો મેળાવડો, લાઇન પ્રોડ્યુસરથી લઇને ગુજરાતી એક્ટરોએ પડાવી સેલ્ફી, જુઓ Photos

આરોહી અને તત્સત પણ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા.

મલ્હાર ઠાકર અને પૂજા જોષી ગઈકાલે લગ્નના બંધનમાં બંધાયા, આજે તેઓનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું, જુઓ વીડિયો

મલ્હાર-પૂજા લગ્નમાં મહેમાનોને પડી ગઈ મોજ, જુઓ VIDEO

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Malhar-Puja Reception Malhar Thakar Puja Joshi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ