બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કસ્તુરી છેત્રીનો બિકિનીમાં ગ્લેમરસ અંદાજ, સિઝલિંગ તસવીરોની સોશિયલ મીડિયા પર ધૂમ

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / કસ્તુરી છેત્રીનો બિકિનીમાં ગ્લેમરસ અંદાજ, સિઝલિંગ તસવીરોની સોશિયલ મીડિયા પર ધૂમ

Last Updated: 09:44 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

OTT પ્લેટફોર્મ પર પોતાની એક્ટિંગથી લાઇમલાઈટમાં આવેલી એક્ટ્રેસ કસ્તુરી છેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તેના દરેક પ્રકારના ફોટોઝ તેની ટાઈમલાઇન પર મળી રહે છે.

1/7

photoStories-logo

1. કસ્તુરી છેત્રી

એડલ્ટ વેબ સિરીઝ 'ચરમસુખ કરના જરુરી હૈ'થી ફેન્સનું દિલ જીતનાર એક્ટ્રેસ કસ્તુરી રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. આ એક્ટ્રેસના ફોટા ઘણીવાર ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. આજે તમને તેની કેટલીક ખૂબસુરત તસવીરો બતાવશું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. જાણીતી મોડેલ

એક્ટ્રેસ કસ્તુરી છેત્રી એક જાણીતી મોડેલ પણ છે. લોકોને એક્ટ્રેસનો લુક પસંદ આવે છે, જેના કારણે કસ્તુરી ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સોશિયલ મીડિયા ક્વીન

કસ્તુરીને સોશિયલ મીડિયા ક્વીન પણ કહેવાય છે. આ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બોલ્ડ ફિગર

તમને તસોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના દરેક લુકના ફોટા મળશે. પોતાના બોલ્ડ ફિગરની સાથે, કસ્તુરીએ પોતાના બિકીની લુકથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. અનેક વેબ સિરીઝમાં કર્યું કામ

કસ્તુરીએ ઘણી OTT વેબ સિરીઝમાં કામ કર્યું છે. એન્જિનિયરિંગ ગર્લ્સ, હોમ સ્વીટ ઓફિસ અને આયુષ મહેરા સિરીઝમાં તેનો બોલ્ડ લુક જોવા લાયક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સ્ટાઇલિશ લાઇફ

કસ્તુરી ઘણીવાર તેના સોશિયલ મીડિયા પર તેના પ્રાઈવેટ અને પ્રોફેશનલ લાઇફ વિશે માહિતી શેર કરે છે. આ એક્ટ્રેસ ખૂબ જ બેફિકર અને સ્ટાઇલિશ લાઇફ જીવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. બોલ્ડ ફોટો

તેના બોલ્ડ ફોટોઝ જોઈને દરેક લોકો ઘાયલ થઈ જતાં હોય છે. કસ્તુરી પોતાના ગ્લેમરસ અને સિઝલિંગ લુકથી દરેકને દિવાના બનાવી દે છે. કસ્તુરીના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફોલોઅર્સ છે. કસ્તુરી એક ઈન્ફ્લુએન્સર તરીકે પણ કામ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Actress Kasturi Chhetri Hot Photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ