બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / કોણ છે આ હુસ્નની મલ્લિકા? જેને ટોપ એક્ટ્રેસ બનતા જ ધર્મ પરિવર્તન કરી દીધેલું, Photos જોઇ ફિદા થઇ જશો
16 ફોટો ગેલેરી
Last Updated: 09:38 AM, 5 September 2024
1/16
2/16
3/16
હંસિકા મોટવાનીએ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે ઘણા ટીવી શોમાં કામ કર્યું અને પોતાના દમદાર અભિનયથી દર્શકોમાં પોતાની અલગ ઓળખ બનાવી. આજે પણ હંસિકા પોતાની આકર્ષક અંદાજ અને કિલર સ્ટાઈલથી ઇન્ડસ્ટ્રી તેમજ તેના ચાહકોના દિલો પર રાજ કરી રહી છે. (Photo Courtesy: Hansika Motwani Instagram)
4/16
5/16
6/16
હંસિકાએ ટીવી શો 'શકા લાકા બૂમ-બૂમ' થી બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાના પહેલા જ ટીવી શોથી દરેક ઘરમાં પોતાનું નામ બનાવનારી હંસિકા 'કરિશ્મા કા કરિશ્મા', 'સોન પરી', 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' જેવા શોમાં પણ જોવા મળી હતી. (Photo Courtesy: Hansika Motwani Instagram)
7/16
આ પછી, તેણે વર્ષ 2003 માં ફિલ્મ 'કોઈ મિલ ગયા' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો, તે સમયે તેની ઉંમર લગભગ 13 વર્ષની હતી. આ ફિલ્મમાં તેણે રિતિક રોશનની મિત્રની ભૂમિકા ભજવી હતી. આ પછી, તે 'જાગો' અને 'આબરા કા ડબરા' જેવી ફિલ્મોમાં જોવા મળી. (Photo Courtesy: Hansika Motwani Instagram)
8/16
9/16
10/16
11/16
હંસિકાએ 2007માં માત્ર 15 વર્ષની ઉંમરે પુરી જગન્નાધની તેલુગુ ફિલ્મ 'દેસામુદુરુ'થી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તે અલ્લુ અર્જુન સાથે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી. આ ફિલ્મ ઘણી હિટ થઈ અને હંસિકા રાતોરાત સ્ટાર બની ગઈ. (Photo Courtesy: Hansika Motwani Instagram)
12/16
13/16
તેણે લગભગ 2 વર્ષ પહેલા તેની બેસ્ટ ફ્રેન્ડ રિંકીના એક્સ હસબન્ડ સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા, ત્યારે લોકોએ તેને ઘણી ટ્રોલ કરી હતી. બંનેએ જયપુરમાં શાહી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હંસિકા પર તેની બેસ્ટ ફ્રેન્ડનું ઘર તોડવાનો આરોપ લાગ્યો હતો. જો કે, આ બધી બાબતોથી તેને બહુ ફરક ન પડ્યો. (Photo Courtesy: Hansika Motwani Instagram)
14/16
15/16
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ