બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ

મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ

Last Updated: 04:26 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rj Mahvash : આરજે મહવાશ અને યુજી ચહલ વિશે એવી ચર્ચાઓ છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.

Rj Mahvash : આરજે મહવાશ અને યુજી ચહલ વિશે એવી ચર્ચાઓ છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જોકે આ અફવાઓને હવા મળતી રહે છે. તાજેતરમાં જ આ બંને વિશે ફરી ઘણી ચર્ચા થઈ રહી છે. આરજે મહવાશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી મહવાશ અને ચહલ વિશે અફવાઓ ફેલાઈ રહી છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. આ દરમિયાન આરજે જે પણ પોસ્ટ શેર કરી રહ્યા છે તેની ચર્ચા લોકોમાં થઈ રહી છે. મહવાશે તેના ઇન્સ્ટાગ્રામ પર એક નવીનતમ પોસ્ટ શેર કરી છે, જેનું કેપ્શન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

આરજેએ પોસ્ટ શેર કરી

ખરેખર મહવાશે તેના ઇન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ નાખી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જોકે પોસ્ટ શેર કરતી વખતે લોકોએ આરજેનું કેપ્શન જોયું કે તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ. આ પોસ્ટ શેર કરતી વખતે આરજેએ લખ્યું કે આ આંખો અને ચીકો છે, જે ક્યારેય ખોટું બોલતા નથી. મહવાશની આ પોસ્ટ જોતાં જ લોકોએ તેના પર કમેંટ્સ કરવાનું શરૂ કરી દીધું.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

લોકોએ કમેન્ટ્સ કરી

આ પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, મારે શું કરવું જોઈએ, ક્યા કરુ મે મર જાઉ સાથે હાર્ટ ઇમોજી પણ લખ્યું. બીજા એક યુઝરે કહ્યું કે આટલો બધો પવન ક્યાં ફૂંકાઈ રહ્યો હતો? ત્રીજા યુઝરે કહ્યું કે ચહલ ભાઈ ફોર્મમાં છે.

આ પણ વાંચોઃ મનોરંજન / PHOTOS: નેહા શર્માએ શેર કરી માલદીવ વેકેશનની તસવીરો, દરિયાકિનારે દેખાયો ગ્લેમરસ અંદાજ

ચહલ અને મહવેશ વિશે ઘણા સમયથી ઉડી રહી છે રૂમર્સ

બીજાએ લખ્યું કે ચહલ પહેલા લાઇક કરી દીધુ. બીજાએ કહ્યું કે ચહલને મજા જ મજા છે. એકે કહ્યું કે ચહલે ચાર વિકેટ લીધી અને ચાર ફોટામાં ભાભીએ સ્માઇલ કરી દીધી. એકે કહ્યું ચહલને મોકલું ?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RJ Mahvash Yuzi Chahal entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ