બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'તે મારા પ્રાઇવેટ પાર્ટ્સ પર...', એડલ્ટ વેબ સિરીઝની અભિનેત્રીનું છલકાયું દર્દ

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / 'તે મારા પ્રાઇવેટ પાર્ટ્સ પર...', એડલ્ટ વેબ સિરીઝની અભિનેત્રીનું છલકાયું દર્દ

Last Updated: 01:09 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક્ટ્રેસ પણ ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે. આજે તમને એક એવી ફેમસ એક્ટ્રેસ વિશે જણાવીશું જેને તેના બોયફ્રેન્ડ માટે પોતાનું ઘર છોડી દીધું હતું, તેને આ એક્ટ્રેસના હાલ શું કર્યા હતા. આ ખુલાસો ખુદ એક્ટ્રેસ કર્યો છે.

1/8

photoStories-logo

1. એક્ટ્રેસનો ખુલાસો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક એવી એક્ટ્રેસ છે જેમની પર્સનલ લાઇફની કહાની સાંભળીને રુવાંટા ઊભા થઈ જાય છે. આજે અમે તમને એક એવી એક્ટ્રેસ વિશે જણાવીશું જેના બોયફ્રેન્ડે તેની સાથે ખૂબ જ ખોટું કર્યું હતું. આ અભિનેત્રીએ તો પોતાના બોયફ્રેન્ડ માટે પોતાનો પરિવાર પણ છોડી દીધો હતો. તેનો બોયફ્રેન્ડ એક્ટ્રેસને માર મારતો હતો. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો અને કહ્યું કે તે ખૂબ જ મુશ્કેલીથી પોતાનો જીવ બચાવીને ભાગી ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ફ્લોરા સૈની

અમે વાત કરી રહ્યા છીએ એડલ્ટ સિરીઝ 'ગાંડીબાત'ની એક્ટ્રેસ ફ્લોરા સૈનીની. ફ્લોરા ઇન્ડસ્ટ્રીની ખૂબ જ બોલ્ડ અને હોટ એક્ટ્રેસ છે. ફ્લોરાએ ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું છે. તેને ઘણી સિરીઝમાં પોતાનો બોલ્ડ લુક પણ બતાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ફ્લોરા સૈની બોલ્ડ એક્ટ્રેસ

ફ્લોરાએ એડલ્ટ વેબ સિરીઝ સિવાય અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ એક્ટ્રેસ સ્ત્રી અને ભેડિયા ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેને બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનો જાદુ ચલાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ગંદીબાત એક્ટ્રેસ

આ અવાર નવર હેડલાઇન્સમાં રહે છે. ક્યારેક પોતાના અંગત જીવનને કારણે તો ક્યારેક પોતાના બોલ્ડ અભિનયને કારણે ચર્ચામાં રહે છે. તેનું જીવન હંમેશા ચર્ચાઓનો ભાગ રહ્યું છે. આજે અમે તમને તેમના જીવનની આવી જ એક સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. નાની ઉંમરે થયો પ્રેમ

આ એક્ટ્રેસે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તે 20 વર્ષની હતી. તે સમય દરમિયાન ફ્લોરા એક પ્રોડ્યુસરના પ્રેમમાં પડી ગઈ. તે પ્રેમમાં એટલી આંધળી હતી કે તે કંઈ જ સમજમાં નહતું આવી રહ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. બોયફ્રેન્ડ માટે છોડ્યો પરિવાર

ફ્લોરાએ પોતાના બોયફ્રેન્ડ માટે પોતાના પરિવારનો પણ છોડી દીધો હતો. પણ પછીથી તે પ્રોડ્યુસર જ તેનો દુશ્મન બની ગયો. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે એબ્યુસિવ બની ગયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. બોયફ્રેન્ડ કરતો હતો મારપીટ

અભિનેત્રીએ આગળ કહ્યું કે, તે મારા ચહેરા અને મારા પ્રાઈવેટ પાર્ટ પર મુક્કા મારતો હતો. તેને મારો ફોન પણ છીનવી લીધો અને મને કામ છોડી દેવાનું કહેતો હતો. તેનો બોયફ્રેન્ડ તેને કોઈની સાથે વાત કરવા પણ દેતો નહતો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ફ્લોરા સૈની ભાગી ગઈ

અભિનેત્રીએ કહ્યું કે , એકવાર તેને મારા પેટમાં મુક્કો માર્યો હતો. આ પછી હું ત્યાંથી ભાગી ગઈ અને મારી માતા સાથે રહેવા લાગી હતી. ઘણા મહિનાઓ પછી હું ઠીક થઈ હતી અને કામ પર પાછી ફરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Flora Saini Adult Series Web Series
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ