બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / આ છે ગુજરાતી ફિલ્મ અને 'ગંદી બાત'થી પ્રસિદ્ધિ મેળવનાર અન્વેશી જૈન, જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી

photo-story

15 ફોટો ગેલેરી

Photos / આ છે ગુજરાતી ફિલ્મ અને 'ગંદી બાત'થી પ્રસિદ્ધિ મેળવનાર અન્વેશી જૈન, જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી

Last Updated: 01:32 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અન્વેશી જૈનને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેણે મનોરંજનની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.

1/15

photoStories-logo

1. અન્વેષી જૈન

અન્વેશી જૈને એકતા કપૂરની અલ્ટ બાલાજી પરની વેબ સિરીઝ ગંદી બાતથી અભિનયની શરૂઆત કરી હતી, તે આજે તેની બોલ્ડનેસ માટે ખૂબ જ લોકપ્રિય છે. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/15

photoStories-logo

2. અન્વેષી જૈન

અન્વેષી જૈન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ છે. તે દરરોજ પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

3/15

photoStories-logo

3. અન્વેષી જૈન

ખૂબ જ ઓછા સમયમાં અન્વેશીની લોકપ્રિયતા વધી ગઈ, એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે આજે તેના ઈન્સ્ટાગ્રામ પર 30 લાખ ફોલોઅર્સ છે. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

4/15

photoStories-logo

4. અન્વેષી જૈન

તેણે ઘણા મોટા શો હોસ્ટ કર્યા છે. તેણે અત્યાર સુધીમાં 1 હજારથી વધુ શો હોસ્ટ કર્યા છે. પરંતુ તેને સાચી ઓળખ વર્ષ 2018માં રિલીઝ થયેલી વેબ સિરીઝ ગંદી બાત 2થી મળી હતી. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

5/15

photoStories-logo

5. અન્વેષી જૈન

અન્વેશી એન્જિનિયરિંગની વિદ્યાર્થિની રહી છે પરંતુ બિઝનેસ કરવા માટે તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. બાદમાં તે મુંબઈ આવી હતી. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

6/15

photoStories-logo

6. અન્વેષી જૈન

એક સમય એવો હતો જ્યારે અન્વેશી તેના શરીરને કોસતી હતી. જ્યારે તેના ઇન્સ્ટા ફોલોઅર્સની સંખ્યા 25 લાખ સુધી પહોંચી ગઈ, ત્યારે તેણે એક પોસ્ટ લખીને જણાવ્યું કે કેવી રીતે તે પોતાના શરીરને નફરત કરવા લાગી. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

7/15

photoStories-logo

7. અન્વેષી જૈન

જ્યારે અન્વેશી જૈન કોલેજમાં હતી ત્યારે તેને બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે તે પોતાની જાતને નફરત કરવા લાગી હતી. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

8/15

photoStories-logo

8. અન્વેષી જૈન

હાલમાં, અન્વેશી જૈન તેના જીવનના તે તબક્કાથી ઘણી આગળ વધી ગઈ છે. આજે તે સેલિબ્રિટી બની ગઈ છે. લાખો લોકો તેને ફોલો કરે છે. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

9/15

photoStories-logo

9. અન્વેષી જૈન

ગંદી બાત વેબ સિરીઝમાં તેની હોટનેસને લઈને ઘણી ચર્ચા થઈ હતી. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

10/15

photoStories-logo

10. અન્વેષી જૈન

તેણે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા, જેના પછી તેની લોકપ્રિયતા વધી રહી છે. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

11/15

photoStories-logo

11. અન્વેષી જૈન

ભલે આજે અન્વેશી તેની બોલ્ડ સ્ટાઈલ અને પરફેક્ટ ફિગર માટે પોપ્યુલર થઈ ગઈ છે, લાખો લોકોમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

12/15

photoStories-logo

12. અન્વેષી જૈન

તેના લાખો ફોલોઅર્સ છે જે તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

13/15

photoStories-logo

13. અન્વેષી જૈન

અનવૈશી જૈનનો જન્મ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં થયો હતો. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

14/15

photoStories-logo

14. અન્વેષી જૈન

તેનો જન્મ 25 જૂને થયો હતો અને તેણે ખજુરાહોથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

15/15

photoStories-logo

15. અન્વેષી જૈન

વેબ સિરીઝ ઉપરાંત અન્વેષી જૈન બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. (Photo: Anveshi Jain Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gandi Baat Anveshi Jain Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ