બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / દીપિકાથી લઈને આલિયા ભટ્ટ, આ હસીનાઓએ બિકિની લૂકથી ચાહકોને કર્યા ઘાયલ

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / દીપિકાથી લઈને આલિયા ભટ્ટ, આ હસીનાઓએ બિકિની લૂકથી ચાહકોને કર્યા ઘાયલ

Last Updated: 08:49 PM, 21 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તાજેતરમાં રિલીઝ થયેલ વોર 2ના ટીઝરમાં કિયારા અડવાણીનો બિકિની લુક ફેન્સને ખુબ ટ્રેન્ડ થઈ રહ્યો છે. પરંતુ તેના પહેલા અનેક એક્ટ્રેસે બિકિની અવતારમાં આવી હડકંપ મચાવી દીધો હતો.

1/8

photoStories-logo

1. બિકિની લુક

ઋતિક રોશન અને જુનિયર એનટીઆરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'વોર 2'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં ઋતિક એનટીઆરના જબરદસ્ત એક્શન સીને ચાહકોને દિવાના બનાવી દીધા છે તો કિયારા અડવાણીના હોટ બિકિની લુકે ધૂમ મચાવી દીધી હતી. પરંતુ કિયારા અડવાણી પહેલા પણ અનેક એક્ટ્રેસ બિકિનીમાં પોતાનો ચાર્મ બતાવી ચૂકી છે. તો ચાલો જોઈએ કે આ યાદીમાં સૌથી હોટ બિકિની દિવાઝ કોણ છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. દીપિકા પાદુકોણ

શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના 'બેશરમ રંગ' સોંગમાં દીપિકા પાદુકોણનો બિકિની લુક ખૂબ જ હોટ હતો. આ સોંગમાં દીપિકાએ કેસરી બિકીની પહેરીને આખા દેશમાં હલચલ મચાવી દીધી હતી. તેના બોલ્ડ લુક પર ઘણા વિવાદ પણ થયા હતા. ગઈ. સોંગ પછી દીપિકાનો બિકિની લુક ટ્રેન્ડિંગમાં રહ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. આલિયા ભટ્ટ

બોલિવૂડની સૌથી ક્યૂટ એક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાની કારકિર્દીની પહેલી જ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'માં પીળા રંગની બિકિની પહેરીને ધૂમ મચાવી દીધી હતી. ત્યારબાદ તેને ફિલ્મ 'શાનદાર' માં બિકિની લુકમાં પોતાનો હોટ અવતાર બતાવ્યો હતો જેને ફેન્સે ખૂબ પસંદ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કરીના કપૂર

કરીના કપૂર ખાને ફિલ્મ 'ટશન'માં લીલા રંગની બિકિની અને ઝીરો ફિગર સાથે એવી એન્ટ્રી કરી કે બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ત્યાર બાદ તે ટ્રેન્ડસેટર બની ગઈ હતી. તે સમયે તેનો આ લુક દરેક મેગેઝિન અને સોશિયલ મીડિયામાં છવાયો હતો. આ લુક આજે પણ લોકો યાદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. પ્રિયંકા ચોપરા

ફિલ્મ 'દોસ્તાના'માં પ્રિયંકા ચોપરાએ ગોલ્ડન બિકિની પહેરીને જે ગ્લેમર બતાવ્યું હતું તેને ધૂમ મચાવી દીધી હતી. તેના આ લુકે તેને ફેશન આઇકોન બનાવી દીધી હતી. ફેન્સ દ્વારા તેના આ અવતારની પ્રશંસા કરાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરના ચાહકો ફિલ્મ 'તુ ઝૂઠી મેં મક્કર'માં એક્ટ્રેસનો બિકિની લુક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના ફેન્સ તેના દિવાના બની ગયા હતા. શ્રદ્ધાનો આ હોટ અવતાર દરેક જગ્યાએ વાયરલ થઈ ગયો હતો. ચાહકોએ તેને અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક ગણાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. કેટરિના કૈફ

ફિલ્મ 'બાર બાર દેખો'માં કેટરિના કૈફે પણ નારંગી રંગની બિકિની પહેરીને ફેન્સને દંગ કરી દીધા હતા. તેના આ અવતારથી સિનેમા સ્ક્રીનથી લઈને ઇન્સ્ટાગ્રામ સુધી માહોલ ગરમ થઇ ગયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. અનુષ્કા શર્મા

આ લિસ્ટમાં અનુષ્કા શર્માનું નામ પણ સામેલ છે. જ્યારે તેને ફિલ્મ 'બદમાશ કંપની'માં તેના પીળા બિકિની લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેની બોડી લેંગ્વેજે આ લુકને વધુ ખાસ બનાવ્યો હતો. અનુષ્કાનો આ લુક હજુ પણ ઘણા ફેન પેજ પર ટ્રેન્ડ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hot Look Bikini Looks Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ