બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિકીનીમાં બોલ્ડ પોઝ આપી દિશા પટણીએ વરસાદી માહોલમાં વધાર્યું ટેમ્પરેચર, Photos જોતા જ રહી જશો

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / બિકીનીમાં બોલ્ડ પોઝ આપી દિશા પટણીએ વરસાદી માહોલમાં વધાર્યું ટેમ્પરેચર, Photos જોતા જ રહી જશો

Last Updated: 02:52 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિશા પટણીને બિકીનીમાં જોઈને તેના ચાહકો પાગલ થઈ ગયા છે, ત્યારે જ તેની ફિટનેસના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

1/8

photoStories-logo

1. ઈન્ટરનેટ પર વાયરલ થઈ તસવીરો

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી દિશા પટાનીએ હાલમાં જ ઇન્ટરનેટ પર તેની બોલ્ડ બિકીની તસવીરો શેર કરીને હલચલ મચાવી દીધી છે. અભિનેત્રીનો બોલ્ડ અવતાર જોયા બાદ ચાહકો સતત તેના વખાણ કરી રહ્યા છે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. દિશા પટણીનો બોલ્ડ બિકીની અવતાર

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી આજે તેનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે. થોડા દિવસો પહેલા દિશા પટણી વેકેશન માણવા થાઈલેન્ડ ગઈ હતી. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ચાહકોએ કર્યા વખાણ

દિશા પટણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીની પહેરેલી કેટલીક તસવીરો શેર કરી હતી. બીચ પર બિકીનીમાં દિશા પટણીના બોલ્ડ અવતારના ચાહકોએ પણ વખાણ કર્યા હતા. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. થાઈલેન્ડમાં કર્યું વેકેશન

દિશા પટણી આ દિવસોમાં થોડો બ્રેક લઈ રહી છે અને થાઈલેન્ડમાં તેની રજાઓ માણી રહી છે. બીચ પર ડૂબતા સૂરજની મજા માણતી વખતે દિશા પટણીનો બિકીની લુક ખૂબ જ અદભૂત છે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. દરિયાના પાણીમાં એન્જોય કરતી જોવા મળી

દિશા પટણી થાઈલેન્ડમાં દરિયાના પાણીમાં બેસીને બિકીની લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેનો આ અવતાર ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. આપ્યા બોલ્ડ પોઝ

દિશા પટણીએ કેમેરા સામે બોલ્ડ અંદાજમાં ઘણા પોઝ આપ્યા છે. ચાહકોને તેની આ સ્ટાઈલ પસંદ આવી રહી છે અને અભિનેત્રીની આ સ્ટાઈલથી ચાહકો કાયલ થઈ ગયા છે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ચાહકોને પસંદ આવી ફિટનેસ

બ્રાઉન કલરની બિકીનીમાં દિશા પટણીની ફિટનેસ જોઈને ફેન્સ પણ કાયલ થઈ ગયા છે. દિશા પટણી તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી વખતે સહેજ પણ ખચકાટ અનુભવતી નથી. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ઘણાને પસંદ ન આવ્યો દિશાનો આ અવતાર

દિશા પટણીની બિકીની તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. ઘણા લોકોએ તેના ખૂબ વખાણ કર્યા છે જ્યારે અન્ય લોકોને દિશા પટણીનો આ અવતાર ખાસ પસંદ આવ્યો નથી. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Disha Patani Disha Patani Bikini Pics Entertainment

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ