બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Photos: કોણ છે રૂચી ગુજ્જર? જે PM મોદીની તસવીર સાથેનો નેકલેસ પહેરીને ચર્ચામાં આવી
5 ફોટો ગેલેરી
Last Updated: 02:51 PM, 21 May 2025
1/5
78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સેલિબ્રિટીઓ પણ તેમના અદભુત લુક્સને લઇ ચર્ચામાં છે. એક્ટ્રેસ અને મોડેલ રૂચી ગુર્જરે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં હાજરી આપી હતી. તેણે પોતાની દેશી સ્ટાઇલથી બધાને દંગ કરી દીધા હતા. રેડ કાર્પેટ પર ક્લાસિક રાજસ્થાની બ્રાઇડલ લુકમાં દેખાઈ હતી. આ લહેંગા સાથે તેણે પહેરેલી જ્વેલરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રૂચી ગુર્જરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, જેના પછી યુઝર્સ તેના વિશે વધુ સર્ચ કરી રહ્યાં છે.. તો ચાલો તમને જણાવીએ કે એક્ટ્રેસ રૂચી ગુર્જર કોણ છે?
2/5
એક્ટ્રેસે ઝરીબારીના રામ દ્વારા ડિઝાઇન કરેલો હેન્ડ વિવન બાંધણી દુપટ્ટો પોતાના માથા પર પહેર્યો હતો. અદભૂત ઝરીનું કામ અને ગોટાપત્તીનો દુપટ્ટા સાથે તેણે રાજસ્થાનના સમૃદ્ધ કાપડ વારસાને પ્રદર્શિત કરવાની કોશિશ કરી. લહેંગા પર ગોટા પત્તી અને મિરર વર્ક પણ કરવામાં આવ્યું હતું.
3/5

4/5
5/5
રૂચીએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તેણીએ મુંબઈ આવીને બોલિવૂડમાં કામ કરવાનું નક્કી કર્યું ત્યારે તેની માતા શરૂઆતમાં ડરી ગઈ હતી, પરંતુ હવે તેની માતાને તેના પર ગર્વ છે. તેમજ તેના પિતાએ પહેલા દિવસથી જ તેને ટેકો આપ્યો છે. રૂચી સાઉથની ફિલ્મોમાં કામ કરવા માંગે છે. રૂચી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 798K ફોલોઅર્સ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ