બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / વધુ એક એક્ટ્રેસના ઘરે નન્હી પરીની એન્ટ્રી! ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું 'હમારે દિલ મેં હુઇ એન્ટ્રી'

મનોરંજન / વધુ એક એક્ટ્રેસના ઘરે નન્હી પરીની એન્ટ્રી! ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું 'હમારે દિલ મેં હુઇ એન્ટ્રી'

Last Updated: 10:30 AM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

sreeleela with baby Girl: તાજેતરમાં જ શ્રીલીલા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફોટો પોસ્ટ કરી છે, જેમાં તે એક નાની છોકરીને  ખોળામાં લીધેલી દેખાઈ રહી છે.

સાઉથની ફેમસ અભિનેત્રી શ્રીલીલા ફરી એક વાર ઈન્ટરનેટ પર ચર્ચામાં આવી ગઈ  છે. પરંતુ આ વખતે કોઈ ડાન્સ કે ફિલ્મ માટે નથી પરંતુ એક સુંદર નાની છોકરીની ફોટો છે. તાજેતરમાં જ શ્રીલીલા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફોટો પોસ્ટ કરી છે, જેમાં તે એક નાની છોકરીને  ખોળામાં લીધેલી દેખાઈ રહી છે. તેણે છોકરીને Addition to the house અને Invasion of the hearts કહેતા ફોટોસ શેર કરી છે.

શેર કરેલી ફોટોસમાં પહેલી ફોટોમાં શ્રીલીલા તે છોકરીને પ્રેમથી ગાલ પર કિસ કરતી દેખાઈ રહી છે. ત્યારે બીજી ફોટોમાં બંને સ્માઇલ આપતા કેમેરાની સામે જોઈ રહ્યા છે. આ  બંને  ફોટોમાં ખુશી અને નિર્દોષતા સ્પષ્ટ દેખાય છે. આ ફોટોસ સાથે શ્રીલીલાએ વ્હાઇટ હાર્ટ ઇમોજી સાથે નજર બચાવતો ઇમોજી પણ શેર કર્યો છે. આ ફોટોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ફેન્સ પણ કોમેન્ટમાં બંને માટે ઘણો પ્રેમ વ્યક્ત કરી  રહ્યા છે.

નાની બાળકી સાથે શેર કરી ફોટો

એટલું જ નહીં, આ સુંદર ફોટોસના બેકગ્રાઉન્ડમાં એઆર રહેમાનનું ફેમસ ગીત 'છોટી સી આશા' ચાલી રહી છે, જેને આ પોસ્ટને ઈમોશનલ બનાવી દીધી છે. ફેન્સ દિલ ખોલીને પોસ્ટ પર પ્રેમ વરસાવ રહ્યા છે. અમુક લોકો અંદાજો લગાવી રહ્યા છે કે કદાચ છોકરી તેના પરિવારનો ભાગ છે કે પછી કોઈ નજીકના સંબંધીની દીકરી છે. પર્સનલ લાઈફમાં બધાનું દિલ જીતનાર શ્રીલીલાનું કરિયર ઊંચાઈએ પહોંચ્યું છે.  

વધુ વાંચો: PHOTOS: 'હુશ્ન તેરા તૌબા-તૌબા', દરિયાકિનારે તૃપ્તિ ડિમરીએ વટાવી બોલ્ડનેસની હદ, ફેન્સનો પરસેવો છૂટી ગયો

21 ની ઉંમરે દત્તક લીધા હતા 2 બાળક

ત્યારે જો તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો, ગ્લેમર વર્લ્ડ સિવાય પણ બધા માટે એક મોટી ઇન્સ્પિરેશન છે. તેને વર્ષ 2022 માં 21 વર્ષની ઉંમરે બે દિવ્યાંગ બાળકો- ગુરુ અને શોભીતાને દત્તક લીધા હતા. ફિલ્મોમાં ચમકતા કરિયર સાથે-સાથે તે હકીકતમાં પણ એક માતાની જવાબદારી સંપૂર્ણ પણે નિભાવી રહી છે, જેનાથી તેની માણસાઈ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ  

સંકળાયેલા મુદ્દાઓ

sreeleela with baby Girl Bollywood News Sreeleela
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ