બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'દારૂ પીવડાવીને મારા કપડાં ઉતરાવ્યા', બોલ્ડ સીન પર અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
9 ફોટો ગેલેરી
Last Updated: 07:35 PM, 18 May 2025
1/9
બોલિવૂડમાં બોલ્ડ અને ઇન્ટીમેટ સીન લગભગ દરેક અભિનેત્રીએ પોતાની ફિલ્મની વાર્તા મુજબ આપેલા છે. કોઈએ બિકિની પહેરીને સમુદ્ર કિનારે આગ લગાવી હતી, તો કોઈએ અભિનેતા સાથે ઇન્ટીમેટ સીનમાં બધી જ હદો તોડી નાંખી હતી. આવી સ્થિતિમાં કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જેમણે હદથી વધુ બોલ્ડ સીન આપી દીધા હતા અને ચર્ચાનો વિષય બની ગઈ હતી.
2/9
અમે એ અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ, તેમણે વર્ષ 2018માં આવેલી વેબ સિરીઝમાં બોલ્ડનેસની તમામ હદો ઓળંગી દીધી હતી. એકથી વધીને એક બોલ્ડ સીન આપી, અને રાતોરાત લોકપ્રિય બની ગઈ. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ડિરેક્ટરે પોતે તેમને દારૂ પીવા કહ્યું હતું જેથી સીન સરળતાથી થઇ શકે.
3/9
અમે વાત કરી રહ્યા છીએ ‘સેક્રેડ ગેમ્સ’ વેબ સિરીઝની, જેને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી હતી. આ સિરીઝમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને સૈફ અલી ખાનની જોડીની ખુબ ચર્ચા થઈ હતી. પરંતુ તેમાં એક અભિનેત્રી પણ હતી જે રાતોરાત લાખો લોકોના દિલમાં છવાઈ ગઈ હતી. તેનું નામ છે – કુબ્રા સૈત, જેમણે પોતાના અભિનયથી સૌનું ધ્યાન ખેંચી લીધું હતું.
4/9
5/9
6/9
7/9
8/9
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ