બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બોડીકોન ડ્રેસમાં અમાયરા દસ્તુરે આપ્યાં એવા કિલર પોઝ, કે Photos જોઇને ઘાયલ થઇ જશો

photo-story

10 ફોટો ગેલેરી

મનોરંજન / બોડીકોન ડ્રેસમાં અમાયરા દસ્તુરે આપ્યાં એવા કિલર પોઝ, કે Photos જોઇને ઘાયલ થઇ જશો

Last Updated: 10:18 AM, 30 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ અભિનેત્રી અમાયરાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટાઇલિશ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે બોડીકોન ડ્રેસમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

1/10

photoStories-logo

1. બોડીકોન ડ્રેસમાં કિલર પોઝ

બોલિવૂડ અભિનેત્રી અમાયરા દસ્તુરે બોડીકોન ડ્રેસમાં કિલર પોઝ આપ્યા, તેના આ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને ચાહકો તેની સુંદરતા અને સ્ટાઇલના વખાણ કરી રહ્યા છે. (Photos: Instagram@Amyra Dastur)

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. આપ્યા કિલર પોઝ

બોલિવૂડ અભિનેત્રી અમાયરા દસ્તુરે આ લૂકમાં હળવા મેક-અપ સાથે ખુલ્લા વાળ રાખ્યા છે અને બગીચાની સીડીઓ પર પોઝ આપીને કિલર લૂકથી ચાહકોને ઘાયલ કરી દીધા છે. (Photos: Instagram@Amyra Dastur)

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. કૂલ અને કોન્ફિડેન્ટ

તેની આ તસવીરો ખૂબ જ ગ્લેમરસ દેખાય છે, જેમાં તેની કૂલ અને કોન્ફિડેન્ટ વ્યક્તિત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. (Photos: Instagram@Amyra Dastur)

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. જીતી લીધું ચાહકોનું દિલ

આ તસવીરો શેર કરીને અમાયરાએ તેના ચાહકોનું દિલ જીતી લીધું છે અને તેનું ઈન્સ્ટાગ્રામ લાઈક્સ અને કોમેન્ટ્સથી છલકાઈ ગયું છે. (Photos: Instagram@Amyra Dastur)

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. ફેશન અને સ્ટાઇલ

અમાયરાનો આ નવો લૂક ફરી એકવાર સાબિત કરે છે કે તે ફેશન અને સ્ટાઇલમાં હંમેશા એક ડગલું આગળ રહે છે. (Photos: Instagram@Amyra Dastur)

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. પારસી પરિવારમાંથી આવે છે અમાયરા

7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરા પારસી પરિવારમાંથી આવે છે. અમાયરાએ મુંબઈની એચઆર કોલેજમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. (Photos: Instagram@Amyra Dastur)

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. ઘણી ફિલ્મોમાં કર્યું છે કામ

અભિનેત્રી અને મોડલ અમાયરા દસ્તુરે અત્યાર સુધી ઘણા મોટા સ્ટાર્સ સાથે હિન્દી સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અમાયરા દસ્તુરે પોતાના કરિયરની શરૂઆત એડ્સમાં મોડલિંગથી કરી હતી. (Photos: Instagram@Amyra Dastur)

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. સાઉથમાં પણ બતાવી પોતાની એક્ટિંગ સ્કીલ્સ

બોલિવૂડ સિવાય તેણે સાઉથમાં પણ પોતાની એક્ટિંગ સ્કીલ્સ બતાવી છે. અમાયરાએ હિન્દીની સાથે તેલુગુ, તમિલ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. (Photos: Instagram@Amyra Dastur)

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. બોલિવૂડમાં પ્રતિક બબ્બર સાથે કર્યું હતું ડેબ્યૂ

અભિનેત્રીએ પ્રતિક બબ્બર સાથે મનીષ તિવારીની રોમેન્ટિક ડ્રામા ઈસકથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે સાઉથ સિનેમામાં પણ કામ કરી ચુકી છે. (Photos: Instagram@Amyra Dastur)

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર પણ કર્યું છે કામ

આ સિવાય અમાયરા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર પણ કામ કરી ચુકી છે. તેણે જેકી ચેન સાથે કુંગ ફૂ યોગામાં કામ કર્યું છે. (Photos: Instagram@Amyra Dastur)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Amyra Dastur Hot Pics Amyra Dastur Entertainment News

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ