બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બેકલેસ બ્લાઉઝ, સિક્વન્સ સાડીમાં નોરા ફતેહીની કાતિલ અદાએ ફેન્સનું દિલ જીતી લીધું, તસવીરો જોવા જેવી

photo-story

6 ફોટો ગેલેરી

Photos / બેકલેસ બ્લાઉઝ, સિક્વન્સ સાડીમાં નોરા ફતેહીની કાતિલ અદાએ ફેન્સનું દિલ જીતી લીધું, તસવીરો જોવા જેવી

Last Updated: 01:38 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નોરા ફતેહી તેલુગુ ફિલ્મ મટકામાં જોવા મળશે. 14 નવેમ્બરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું પ્રમોશન હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન નોરા બેકલેસ બ્લાઉઝ અને સિક્વન્સ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

1/6

photoStories-logo

1. નોરા ફતેહીના ફોટોઝ

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી ફિલ્મ મટકામાં જોવા મળશે. તાજેતરમાં તે આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. (Photos: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કિલર લુક

નોરા ફતેહી ફિલ્મ મટકાના પ્રમોશન દરમિયાન કિલર લુકમાં જોવા મળી હતી. જેને જોઇને લોકો તેના ફેન બની ગયા છે. (Photos: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સિક્વન્સ સાડી

નોરા ફતેહીએ ફિલ્મના પ્રમોશન દરમિયાન બેકલેસ બ્લાઉઝ અને સિક્વન્સ સાડી પહેરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. (Photos: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મેચિંગ ઇયરિંગ્સ

નોરા ફતેહીએ સિક્વન્સ સાડી સાથે મેચિંગ ઇયરિંગ્સ પણ પહેર્યા હતા. સાથે જ તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. (Photos: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આપ્યા હોટ પોઝ

ફિલ્મના પ્રમોશન દરમિયાન નોરા ફતેહીએ ફોટોગ્રાફર્સને ઘણા પોઝ આપ્યા હતા. (Photos: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફિલ્મ મટકા 14 નવેમ્બરે રિલીઝ થશે

નોરા ફતેહીની ફિલ્મ મટકા 14 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. મટકા ફિલ્મમાં નોરા ફતેહી સાથે સાઉથનો હીરો વરુણ તેજ લીડ રોલમાં છે. (Photos: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ