બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS : અભિનેત્રી મોનાલિસાનો ગ્લેમરસ લૂક તમને હચમચાવી નાંખશે, હોટ લુક જોઈને ફેન્સ થયા ફિદા
9 ફોટો ગેલેરી
Last Updated: 01:03 PM, 18 March 2025
1/9
હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી મોનાલિસા ફરી એકવાર પોતાના લેટેસ્ટ ફોટાઓને કારણે ચાહકો માટે ચર્ચાનો વિષય બની ગઈ છે. મોનાલિસાએ થોડા સમય પહેલાં જ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તસવીરો શેર કરી છે, જેમાં તેની ખુબજ બોલ્ડ અદાઓ જોવા મળી રહી છે. મોનાલિસાના આ બોલ્ડ લુકે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.
2/9
3/9
4/9
5/9
6/9
મોનાલિસા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાના બોલ્ડ અને હોટ ફોટા અને વીડિયો શેર કરીને પોતાના ચાહકોના દિલ જીતી લે છે. મોનાલિસા ટોચની ભોજપુરી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે તેમાં કોઈ શંકા નથી.
7/9
8/9
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ