બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અવનીત કૌરની સ્ટાઈલિશ આઉટફિટમાં દિલકશ અદા, સ્ટનિંગ લૂકની તસવીરો પર ફેન્સ ફિદા

photo-story

10 ફોટો ગેલેરી

Photos / અવનીત કૌરની સ્ટાઈલિશ આઉટફિટમાં દિલકશ અદા, સ્ટનિંગ લૂકની તસવીરો પર ફેન્સ ફિદા

Last Updated: 01:13 PM, 9 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવી અને સોશિયલ મીડિયા સેન્સેશન અવનીત કૌરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક અદભુત તસવીરો શેર કરી છે, જે વધુને વધુ વાયરલ થઈ રહી છે. અવનીતે રેડ સ્ટાઇલિશ આઉટફીટમાં પોઝ આપ્યો છે અને તેની આ તસવીરોએ ચાહકોના દિલ જીતી લીધા છે.

1/10

photoStories-logo

1. અવનીત કૌરની મારકણી અદાઓ

ક્યૂટ અને હોટ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને આ વખતે તે પોતાના ખાસ લુકથી તેના ચાહકોને આકર્ષિત કરી રહી છે. આ તસવીરોમાં અવનીતે પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજથી બધાને આકર્ષિત કર્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું, "In my red head era again." (Photos: Instagram@Avneet Kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. અવનીત કૌરનો કાતિલ અંદાજ

આ પોસ્ટ પર તેમના ચાહકો ભારે ટિપ્પણીઓ કરી રહ્યા છે. કોઈએ લખ્યું, "Jaw dropped". જ્યારે બીજા કોઈએ કહ્યું, "The outfit is outfit!" (Photos: Instagram@Avneet Kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. અવનીત કૌરનો બોલ્ડ અવતાર

તસવીરોમાં અવનીત કૌર તેની થાઈ પરના ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અવનીત કૌરની આ તસવીરો પર તેના લાખો ચાહકો કોમેન્ટ કરતા જોવા મળે છે. (Photos: Instagram@Avneet Kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. અવનીત કૌરે આ રીતે પોઝ આપ્યો

અવનીત કૌર તેની ફેશન સેન્સ અને સુંદરતા માટે જાણીતી છે. આ નવી તસવીરો એ વાતનો પુરાવો છે કે તે દરેક વખતે તેના ચાહકોને પ્રભાવિત કરવામાં સફળ રહે છે. (Photos: Instagram@Avneet Kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. ચાહકોએ કર્યા વખાણ

અવનીતની આ પોસ્ટ પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ આવી ચૂકી છે અને તેના ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. (Photos: Instagram@Avneet Kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. અવનીત કૌરની હોટ તસવીરો

અવનીત કૌરની આ તસવીરોમાં તેની મારકણી અદાઓ જોવા મળે છે, જેને લોકો ખૂબ જ લાઈક કરી રહ્યા છે. આ તસવીરોમાં અવનીત કૌરના ચહેરાની સાદગી અને માસૂમિયત જોઈને ચાહકો તેના વખાણ કરતાં થાકતા નથી. (Photos: Instagram@Avneet Kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ

જણાવી દઈએ કે અવનીત કૌર એક જાણીતી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર છે, જેની ફેન ફોલોઈંગ ખૂબ મોટી છે. (Photos: Instagram@Avneet Kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ

અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પર મિલિયન્સ ફોલોઅર્સ છે, તે પોતાના ચાહકો માટે અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. (Photos: Instagram@Avneet Kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. સોશિયલ મીડિયા પર થઈ જાય છે વાયરલ

અવનીત કૌર ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી જોવા મળે છે. (Photos: Instagram@Avneet Kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. અવનીત કૌરનો અંદાજ

જણાવી દઈએ કે અત્યાર સુધી અવનીત કૌર ઘણા ટીવી શો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં દેખાઈ ચુકી છે. (Photos: Instagram@Avneet Kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Avneet Kaur Photos Entertainment Avneet Kaur

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ