બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રિયલ લાઇફમાં કમ નથી 'આશ્રમ' ફેમ પમ્મી, બોલ્ડનેસ એવી કે ભલભલાને ACમાં પરસેવો છૂટી જાય!

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / રિયલ લાઇફમાં કમ નથી 'આશ્રમ' ફેમ પમ્મી, બોલ્ડનેસ એવી કે ભલભલાને ACમાં પરસેવો છૂટી જાય!

Last Updated: 08:57 PM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આશ્રમ સીરીઝમાં એકદમ ભોળીભાળી લાગતી પમ્મી એટલે કે અદિતિ પોહનકર તેની રિયલ લાઇફમાં ખૂબ ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે. આજે અમે તમને તેની કેટલીક ખૂબસૂરત તસવીરો બતાવીશું.

1/5

photoStories-logo

1. અદિતિ પોહનકર

વેબ સીરીઝ આશ્રમમાં પમ્મી પહેલવાનનો રોલ નિભાવનાર અદિતિ પોહનકરે જોરદાર નામ કમાયુ છે. 'આશ્રમ સીઝન 3 પાર્ટ 2' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સીઝનમાં અદિતિનું પાત્ર બાબા નિરાલા પાસેથી બદલો લેતું જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ગ્લેમરસ તસવીરો

'આશ્રમ' સીરીઝમાં અદિતિ પોહનકરનું પાત્ર એકદમ સરળ બતાવવામાં આવ્યું છે. પરંતુ પમ્મી રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે. અદિતિ પોતાની હોટ તસવીરોથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ગ્લેમરસ ફોટોશૂટ

અદિતિનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના ગ્લેમરસ ફોટોશૂટથી ભરેલું છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 11 લાખ ફોલોઅર્સ પણ છે. અદિતિના ફેન્સ તેની દરેક નવી પોસ્ટ જોવા માટે ઉત્સુક હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બેજ રંગના બ્રેલેટ આઉટફિટ

અદિતિ બેજ રંગના બ્રેલેટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં આ એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઓફ શોલ્ડર ગાઉન

આ તસવીરમાં અદિતિ મરૂન રંગના ઓફ શોલ્ડર ગાઉનમાં બોલ્ડનેસનો ટચ ઉમેરતી જોવા મળે છે. એક્ટ્રેસનો આ બોલ્ડ અંદાજ ફેન્સને દિવાના બનાવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aashram Aditi Pohankar Pammi Pahelvan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ