બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / જોયો 24 વર્ષની કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાનો ગ્લેમરસ લુક્સ, Photos જોતા જ પરસેવો છૂટી જશે

photo-story

9 ફોટો ગેલેરી

PHOTOS / જોયો 24 વર્ષની કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાનો ગ્લેમરસ લુક્સ, Photos જોતા જ પરસેવો છૂટી જશે

Last Updated: 03:03 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અંજલિ અરોરાએ 'કચ્ચા બાદામ' ગીત ગાઈને ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ ગઈ. અંજલિ બિગ બોસ ઓટીટીમાં પણ જોવા મળી હતી.

1/9

photoStories-logo

1. ગ્લેમરસ સ્ટાઇલ

24 વર્ષની અંજલિ અરોરા તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે. તેના લુક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. મારકણો અંદાજ

અંજલિ વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ દરેક લુકમાં મારકણી દેખાય છે. ફેન્સને પણ તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ ખૂબ પસંદ આવે છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. સાડી લૂક

આ તસવીરમાં અંજલિએ પીળા રંગની સાડી અને પિંક કલરનું સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે. તેનો આ લુક પણ ખૂબ જ સુંદર લાગે છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. ફલોરલ આઉટફિટમાં અનોખો અંદાજ

અંજલિ અરોરા આ ફલોરલ આઉટફિટમાં જબરદસ્ત પોઝ આપી રહી છે, તેના ચાહકોને પણ તેનો આ લૂક પસંદ આવી રહ્યો છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. લાલ પરી

અંજલિ અરોરા આ લૂકમાં પાણીમાં આગ લગાવી રહી છે, રેડ મોનોકીનીમાં પણ તે ખૂબ જ હોટ દેખાઈ રહી છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. બ્લેક ક્રોપ ટોપ અને ડેનિમ

અંજલિ અરોરા બ્લેક ક્રોપ ટોપ અને ડેનિમમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ક્રોપ ટોપમાં અભિનેત્રી પોઝ આપી રહી છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. ફલોરલ સૂટ

સોશિયલ મીડિયા સ્ટાર આઉટફિટ્સ સાથે ઘણા એક્સ્પરીમેન્ટ કરતી દેખાય છે. પીળા ફ્લોરલ સૂટમાં તેનો લુક એકદમ ભવ્ય લાગે છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. બ્લેક બિકીની

અંજલિ અરોરા બ્લેક બિકીનીમાં ધૂમ મચાવતી જોવા મળી રહી છે. બીચ પર પોઝ આપતો લુક એકદમ ગ્લેમરસ લાગે છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. સફેદ આઉટફિટમાં લાગી અપ્સરા

આ સફેદ રંગના સિલ્કના આઉટફિટમાં અભિનેત્રી કોઈ અપ્સરા કરતા પણ વધારે સુંદર દેખાઈ રહી છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anjali Arora Anjali Arora Glamorous Look Kachcha Badam girl

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ