બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / બિગ બૉસ ફેમ શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, પોસ્ટ કરીને આપી જાણકારી, તો કહ્યું 'You weren’t vaccinated?'
Last Updated: 03:32 PM, 19 May 2025
તેમણે લખ્યું છે, "નમસ્તે દોસ્તો! મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે બધા સાવધ રહેજો અને માસ્ક પહેરતા રહેજો." લોકો તેમના આ પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. કેટલાક લોકો તો આ વાતથી આશ્ચર્યચકિત છે કે આજેય કોરોના થતો હોય છે!
ADVERTISEMENT
સોનાક્ષી સિન્હાનો કમેન્ટ
શિલ્પાના પોસ્ટ પર બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ કમેન્ટ કરી લખ્યું, "હે ભગવાન!!! તું ધ્યાન રાખ શિલ્પા... ઝડપથી સાજી થા." એ જવાબમાં શિલ્પા શિરોડકરે લખ્યું, "થૅન્ક યુ સોનાક્ષી. તું પણ તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજે."
ADVERTISEMENT
અભિનેત્રી ઈંદિરા કૃષ્ણાએ લખ્યું, "ધ્યાન રાખજે. ઝડપથી સારું થશે" આ પર શિલ્પાએ દિલવાળું ઇમોજી મુક્યું છે.
સિંગાપુરમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ
સિંગાપુરના આરોગ્ય વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં ફરીથી કોરોના કેસો વધતા જઈ રહ્યા છે. જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં જે વેરિઅન્ટ ફેલાઈ રહ્યો છે તે પહેલાના વેરિઅન્ટ્સ કરતાં વધુ સંક્રમક નથી.
વધુ વાંચો: નેટવર્થ 5000000000, અમેરિકામાં પણ ઘર, સાઉથના આ એક્ટર આગળ બોલીવુડના સિતારાઓ પણ ફેલ
આરોગ્ય મંત્રાલય (MOH) અને ચેપજનક રોગોની સંસ્થા (CDA) દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, 27 એપ્રિલથી 3 મે 2025 વચ્ચે લગભગ 14,200 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે તે પહેલાંના અઠવાડિયે આ આંકડો લગભગ 11,100 હતો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT