આદેશ / આ હાઈકોર્ટે ડૉક્ટરોને આદેશ આપતા કહ્યું કે, અક્ષરો સુધારો, દવા અને પ્રિસ્ક્રિપ્શન સારા અને મોટા અક્ષરે લખો

ensure doctors write prescriptions in capital letters orissa high court order

જ્યારે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે ત્યારે આપણને એમ થાય કે શું લખ્યુ હશે. લોકો એ પણ સમજી નથી શકતા કે ડૉક્ટરોએ કઈ દવા આપી છે. એટલું જ નહીં ડૉક્ટરે આપેલી દવા જ કેમિસ્ટે આપી છે કે બીજી કોઈ એ કમ્પેરિઝન પણ નહોતા કરી શકતા કેમ કે ડૉક્ટરોના અક્ષરો જ એવા હતા. જેને લઈને ઓડિશા હાઈકોર્ટે ડૉક્ટરોને આ મુદ્દે ટકોર કર્યા છે અને તેમના મોટા કેપિટલ અક્ષરમાં લખવા કહ્યું છે. જાણો શું આદેશ આપ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x