વાહ / VIDEO: સંસ્કૃત કે હિન્દી નહીં હવે અંગ્રેજીમાં થવા લાગી સત્યનારાયણ કથા, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

english satyanarayan katha sanskrit hindi video viral social media

વીડિયોમાં જોવા મળતી પૂજા સામગ્રી અને તેને પ્રસ્તુત કરવાની રીત દક્ષિણ ભારતીય સંસ્કૃતિની દેખાય છે. દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ અંગ્રેજી બોલવામાં આવે છે. વીડિયો દક્ષિણ ભારતનો હોઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ