ક્રિકેટ / કોરોના સામેની લડાઈમાં ઈંગ્લેંડ ક્રિકેટ બોર્ડે આપ્યું આટલા કરોડનું; મહિલા ક્રિકેટરોનો નિર્ણય જાણીને માન થશે

England’s men and women cricketers donate 500000 pound

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે. એવા સમયે જરૂરિયાતમંદોને અને મેડિકલ સ્ટાફને મદદની તાતી જરૂર છે. દુનિયાના અલગ અલગ ઓર્ગેનાઇઝેશન્સ આગળ આવીને પોતાનો હાથ આપી રહ્યા છે જેમાં ક્રિકેટ જગત પણ પાછળ નથી. ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ ECBએ 5 લાખ યુરો એટલે કે 4 કરોડ 68 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. આ માટે ECBના પુરુષ અને મહિલા ટીમના ખેલાડીઓનો પગાર કાપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ